શોધખોળ કરો
બૉલિવૂડ રેપર બાદશાહના સોન્ગ પર યુઝવેન્દ્ર ચહલની મંગેતર ધનશ્રીએ કર્યો જબરજસ્ત ડાન્સ, વીડિયો વાયરલ
ધનુશ્રીના ડાન્સ મૂવ્સ ખૂબજ શાનદાર છે. તાજેતરમાં તેનો જે વીડિયો વાયરલ થયો છે, તેમા ધનશ્રી બાદશાહના ગીત મર્સી પર જબરજસ્ત ડાન્સ કરતી નજર આવી રહી છે.

ક્રિકેટર યૂઝવેન્દ્ર ચહલની મંગેતર અને ડાન્સર ઘનશ્રી વર્મા હાલમાં પોતાના ડાન્સને લઈને ઘણી ચર્ચામાં રહે છે. પોતાના ડાન્સ વીડિયોથી ધનશ્રી વર્મા હંમેશા સોશિયલ મીડિયા પર ધમાલ મચાવે છે. ધનશ્રીના દરરોજ નવા નવા વીડિયો સામે આવી રહ્યાં છે, ત્યારે ધનુશ્રીનો વધુ એક વીડિયો વાયરલ થયો છે. ધનુશ્રીના ડાન્સ મૂવ્સ ખૂબજ શાનદાર છે. તાજેતરમાં તેનો જે વીડિયો વાયરલ થયો છે, તેમા ધનશ્રી બાદશાહના ગીત મર્સી પર જબરજસ્ત ડાન્સ કરતી નજર આવી રહી છે. આ વીડિયો પર ફેન્સ દ્વારા તેના ડાન્સની ખૂબ પ્રશંસા થઈ રહી છે.
ઉલ્લેખનીય છે કે, ચહલે 8મી ઓગસ્ટે ધનાશ્રી સાથે સગાઈ કરી હોવાનો ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. ફોટો શેર કરીને તેણે લખ્યું, અમે અમારા પરિવારો સાથે હા કહીં. જે બાદ સોશિયલ મીડિયા ટ્વિટર પર ચહલ ટ્રેન્ડ થયો હતો અને લોકોએ અવનવા મીમ્સ બનાવીને શેર કર્યા હતા. કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ
આ વીડિયોમાં ધનીશ્રી મર્સી સોન્ગ પર જબરજસ્ત અંદાજમાં ડાન્સ કરતી નજર આવી રહી છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, યૂઝવેન્દ્રની મંગેતર પોતાના શાનદાર ડાન્સ સ્ટેપ્સથી ફેન્સના દિલ જીત રહી છે.
ખાસ વાત છે કે યુજવેન્દ્ર ચહલની મંગેતર ધનશ્રી વર્મા પ્રૉફેશનલ કૉરિયાગ્રાફર છે, અને સોશ્યલ મીડિયા પર તેની ખુબ મોટુ સંખ્યામાં ફેન ફોલોઇંગ છે.
ઉલ્લેખનીય છે કે, ચહલે 8મી ઓગસ્ટે ધનાશ્રી સાથે સગાઈ કરી હોવાનો ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. ફોટો શેર કરીને તેણે લખ્યું, અમે અમારા પરિવારો સાથે હા કહીં. જે બાદ સોશિયલ મીડિયા ટ્વિટર પર ચહલ ટ્રેન્ડ થયો હતો અને લોકોએ અવનવા મીમ્સ બનાવીને શેર કર્યા હતા. કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ વધુ વાંચો





















