શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
જાણો કોણ છે આ વ્યક્તિ જેને સલમાન ખાન બોલિવૂડમાં કરશે લોન્ચ
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/05/31111822/1-zaheer-iqbal-is-the-new-discovery-of-salman-khan.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/4
![હવે જોવુ રહ્યું કે સલમાન ઝહીરને લઇને શું ઘોષણા કરે છે. સલમાન હાલ આ સમયે પોતાની ફિલ્મ રેસ-3માં વ્યસ્ત છે. તાજેતરમાં જ ફિલ્મના ત્રીજા સૉન્ગનું ટીઝર લૉન્ચ કર્યુ છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/05/31111833/4-zaheer-iqbal-is-the-new-discovery-of-salman-khan.jpg?impolicy=abp_cdn&imwidth=720)
હવે જોવુ રહ્યું કે સલમાન ઝહીરને લઇને શું ઘોષણા કરે છે. સલમાન હાલ આ સમયે પોતાની ફિલ્મ રેસ-3માં વ્યસ્ત છે. તાજેતરમાં જ ફિલ્મના ત્રીજા સૉન્ગનું ટીઝર લૉન્ચ કર્યુ છે.
2/4
![સલમાન ઘણાં સમયથી ઝહીરને લૉન્ચ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. તાજેતરમાં જ તેવા અહેવાલ મળ્યા હતાં કે સલમાન ઝહીરને લઇને એક ફિલ્મ બનાવી રહ્યા છે જેને તે કૉ-પ્રોડ્યૂસ કરશે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/05/31111830/3-zaheer-iqbal-is-the-new-discovery-of-salman-khan.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સલમાન ઘણાં સમયથી ઝહીરને લૉન્ચ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. તાજેતરમાં જ તેવા અહેવાલ મળ્યા હતાં કે સલમાન ઝહીરને લઇને એક ફિલ્મ બનાવી રહ્યા છે જેને તે કૉ-પ્રોડ્યૂસ કરશે.
3/4
![સલમાને ટ્વિટર પર એક તસવીર શેર કરી છે જેમાં તેમની સાથે એક બાળક જોવા મળી રહ્યો છે. તેમણે તસવીર શેર કરતા લખ્યું છે કે ‘કાલે જોઇશું કે આજે આ છોકરો કેવો દેખાય છે. ‘ હકીકતમાં આ શખ્સ ઝહીર ઇકબાલ છે જેને સલમાન ઘણાં લાંબા સમયથી લૉન્ચ કરવા ઇચ્છે છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/05/31111826/2-zaheer-iqbal-is-the-new-discovery-of-salman-khan.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સલમાને ટ્વિટર પર એક તસવીર શેર કરી છે જેમાં તેમની સાથે એક બાળક જોવા મળી રહ્યો છે. તેમણે તસવીર શેર કરતા લખ્યું છે કે ‘કાલે જોઇશું કે આજે આ છોકરો કેવો દેખાય છે. ‘ હકીકતમાં આ શખ્સ ઝહીર ઇકબાલ છે જેને સલમાન ઘણાં લાંબા સમયથી લૉન્ચ કરવા ઇચ્છે છે.
4/4
![મુંબઈઃ સલમાન ખાનની નજર હંમેશા નવા ટેલેન્ટ પર લાગેલી હોય છે. હવે સલમાન ખાન વધુ એક ફ્રેશ ટેલેન્ટને બોલિવૂડમાં લોન્ચ કરવા જઈ રહ્યા છે. આ ફ્રેશ ટેલેન્ટનું નામ છે ઝહીર ઇકબાલ જે બોલિવૂડના બ્રેકગ્રાઉન્ડમાંથી નથી આવતા. ઝહીરના પિતા અને સલમાન ખાન એક બીજાને ઘણાં સમયથી ઓળખે છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/05/31111822/1-zaheer-iqbal-is-the-new-discovery-of-salman-khan.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મુંબઈઃ સલમાન ખાનની નજર હંમેશા નવા ટેલેન્ટ પર લાગેલી હોય છે. હવે સલમાન ખાન વધુ એક ફ્રેશ ટેલેન્ટને બોલિવૂડમાં લોન્ચ કરવા જઈ રહ્યા છે. આ ફ્રેશ ટેલેન્ટનું નામ છે ઝહીર ઇકબાલ જે બોલિવૂડના બ્રેકગ્રાઉન્ડમાંથી નથી આવતા. ઝહીરના પિતા અને સલમાન ખાન એક બીજાને ઘણાં સમયથી ઓળખે છે.
Published at : 31 May 2018 11:19 AM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
ગુજરાત
દેશ
સમાચાર
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)