શોધખોળ કરો
શાહરૂખની ઝીરોને પછાડીને 'KGF'એ કરી બંપર કમાણી, ફિલ્મના હિરો યશના ઘરે પડી IT RAID
1/4

આપને જણાવી દઇએ કે યશ ઉપરાંત આ રેડ શિવરાજકુમારસ, સુદીપ, પુનીત રાજકુમાર અને વિજયની પણ પૂછપરછ કરવામાં આવી હતી. જોકે, હજુ સુધી આમાંથી કોઇનાં પણ નિવેદન સામે આવ્યા નથી. ઇનકમ ટેક્સનાં અધિકારી સતત સંપત્તિની તપાસ કરી રહ્યાં છે. સોર્સિસની માનીયે તો આ રેડ બેંગલુરૂ અને તેની આસપાસનાં વિસ્તારમાં મારવામાં આવી છે.
2/4

આ રેડ ફક્ત યશનાં ઘરે નથી પડી પણ આશરે 25 અન્ય સ્ટાર્સની જગ્યાઓ પર પણ દરોડા પડ્યા છે. માનવામાં આવી રહ્યું છે કે, આ દરોડા બ્લેક મનીને લઇને પાડવામાં આવ્યા છે.
Published at : 04 Jan 2019 07:25 AM (IST)
View More





















