શોધખોળ કરો
BSNL બાદ વોડાફોન-આઈડિયાએ પણ આપી નવા વર્ષની ભેટ, જાણો વિગત
1/4

સપ્ટેમ્બર 2016માં સર્વિસ શરૂ કર્યા બાદ રિલાયન્સ જિયો બ્લેકઆઉટ ડેઝ ખતમ કરનારી પ્રથમ કંપની હતી
2/4

ટેલિકોમ કંપનીઓ મોટા તહેવારોને બ્લેક આઉટ ડેઝ માને છે. આ દિવસો પર યૂઝર્સે મેસેજ મોકલવા તથા કોલિંગ માટે એક્સ્ટ્રા ચાર્જ આપવાનો હોય છે. ગ્રાહકોના સ્પેશિયલ ટેરિફ વાઉચર્સ કે મેસેજ પેક્સ આ દિવસોમાં કામ નથી કરતાં. ટેલિકોમ ટોકના રિપોર્ટ પ્રમાણે બીએસએનએલની જાહેરાત બાદ હવે ગ્રાહકોએ કોઇ પણ બ્લેક આઉટ ડે પર અલગથી ચાર્જ નહીં આપવો પડે.
Published at : 01 Jan 2019 08:18 AM (IST)
View More





















