શોધખોળ કરો
ભારતમાં iPhone XS અને iPhone XS Max માટે શરુ થયો પ્રી-ઓર્ડર, જાણો ક્યાંથી કરી શકાશે રજિસ્ટ્રેશન
1/7

ગ્રાહકો આ કંપનીઓની વેબસાઇટ પર જઇને પ્રી-ઓર્ડર કરી શકે છે. પ્રી-ઓર્ડર કરાવવા માટે તમારે પુરા પૈસા આપવા પડશે. જોકે અહીં તમને EMIનો ઓપ્શન પણ મળશે.
2/7

કિંમતની વાત કરીએ તો iPhone Xsના 64GB વેરિએન્ટની કિંમત 99,900 રૂપિયા છે, જ્યારે 256GB મૉડલ 1,14,900 રૂપિયામાં મળશે.
Published at : 21 Sep 2018 01:54 PM (IST)
View More





















