શોધખોળ કરો
iPhone 7 અને 7 પ્લસની સાથે Apple એ લોન્ચ કરી આ શાનદાર પ્રોડક્ટ્સ
1/7

મારિયો રન ગેમઃ એપલ વોચ સીરીઝ 2 અને એરપોડ ઈયર બડ્સની સાથે એપલ માટે ખાસ બનાવવામાં આવેલ સુપર મારિયો રન ગેમ પણ લોન્ચ કરવામાં આવી છે. આ ગેમ 90ના દાયકાની જાણીતી ગેમ મારિયોનું જ બીજું વર્ઝન છે. આ ગેમ આઈફોન યૂઝર્સ રૂપિયા ચૂકવીને ડાઉનલોડ કરી શકે છે.
2/7

ઘડિયાળમાં રમી શકાશે પોકેમોન ગોઃ એપલ વોચ યૂઝર્સ માટે પોકેમોન ગો એપ લોન્ચ કરવામાં આવશે. આ ગેમને ઘડિયાળમાં રમી શકાશે. પોકેમોન ગો એપમાં જો તમને કોઈ પોકશોપ તમારી આસપાસ જોવા મળશે તો એલવોચ નોટિફિકેશન આપશે .
Published at : 08 Sep 2016 01:15 PM (IST)
View More





















