તેજ એપનું નામ બદલવા ઉપરાંત ગૂગલે આના કેટલાક ફિચર્સમાં મોટો ફેરફાર કર્યો છે. આ કારણે હવે નામ બદલાઇને ગૂગલ પે થશે. આનાથી યૂઝર્સ તે જ હૉમ સ્ક્રીન, બિલ પેમેન્ટ લિંક અને કૉન્ટેક્ટ્સ વગેરેની સુવિધા યૂઝ કરી શકશે. ગૂગલે ઇવેન્ટમાં જાહેરાત કરી કે ગૂગલ પે ઇન સ્ટૉર અને ઓનલાઇન ઓપ્શનોના માધ્યમથી ઓનલાઇન પેમેન્ટને પ્રોત્સાહન આપશે.
2/4
3/4
સૌથી ખાસ વાત તો એ છે કે ગૂગલ પેના માધ્યમથી યૂઝર્સ દેશની મુખ્ય બેન્કો પાસેથી લૉન માટે પણ એપ્લાય કરી શકાશે. એપમાં આવનારા અપડેટથી પ્રી-અપ્રૂવ્ડ લૉન માટે એપ્લાય કરી શકાશે. આ સર્વિસ માટે ગૂગલ ફેડરલ બેન્ક, એચડીએફસી બેન્ક, આઇસીઆઇસીઆઇ બેન્ક અને કોટક મહિન્દ્રા બેન્ક સહિત અન્ય કેટલીક બેન્ક સાથે ભાગીદારી થશે.
4/4
નવી દિલ્હીઃ ગૂગલ તરફથી ‘Google for India 2018’ નામથી મંગળવારે ઓયોજિત ઇવેન્ટમાં Tez એપનું નામ બદલવાની જાહેરાત કરી. હવે તે એપનું નામ Google pay કરી દેવામાં આવ્યું છે. આ એપના માધ્યમથી હવે લૉનની સુવિધા પણ પ્રૉવાઇડ કરાવવામાં આવશે. આ માટે ગૂગલ દેશની મુખ્ય બેન્કો સાથે ભાગીદારી કરશે.