શોધખોળ કરો
48MP કેમેરા સાથે લૉન્ચ થયો Honor View 20, જાણો કિંમત અને ફિચર્સ
1/6

આ સ્માર્ટફોનમા 6.4 ઇંચની ફુલ એચડી ટીએફટી એલસીડી ડિસ્પ્લે આપવામાં આવી છે. સાથે એસ્પેક્ટ રેશ્યો 19.5:9નો છે. પ્રોસેસર Kirin 980 ઓક્ટાકોર ચિપસેટ આપવામાં આવ્યું છે. આ ફોનમા ડ્યૂઅલ એનપીયૂ આપવામાં આવી છે જેથી AI અને મશીન લર્નિંગ યૂઝ કરી શકાય.
2/6

સેલ્ફી માટે 25 મેગાપિક્સલ ફ્રંટ કેમેરા આપવામાં આવ્યો છે. જ્યારે બેટરી 4,000mAhની ક્વિક ચાર્જ ઓપ્શન સાથે આપવામાં આવી છે.
Published at : 23 Jan 2019 04:37 PM (IST)
Tags :
SmartphoneView More





















