શોધખોળ કરો
આજથી શરૂ થશે 'I Love Mi' સેલ, Xiaomiના આ ફોન પર મળશે 3500 રૂપિયાનું ડિસ્કાઉન્ટ
1/3

આ સેલમાં તમે શિયોમી Redmi Y2નો 3GB RAM અને 32GB સ્ટોરેજ વાળો સ્માર્ટ ફોન 8999 રૂપિયામાં 4GB RAM અને 64GB સ્ટોરેજવાળો સ્માર્ટફોન તમને રૂ. 10999 રૂપિયામાં મળશે.
2/3

અમેજોન પર ગુરૂવારે Xiaomi Mi A2ને 3500 રૂપિયાના ડિસ્કાઉન્ટ સાથે ખરીદી શકો છો. Mi સેલ દરમ્યાન 4GB RAM અને 64GBવાળા સ્માર્ટફોનને તમે 14999 રૂપિયામાં ખરીદી શકો છો. આ સિવાય 6GB RAM અને 128GB સ્ટોરેજવાળો ફોન તમને 16999 રૂપિયામાં મળશે. આ બંને ફોનની લિસ્ટેડ કિંમત ક્રમશ - રૂ. 17499 અને 20500 રૂપિયા છે.
Published at : 06 Dec 2018 09:43 AM (IST)
View More





















