શોધખોળ કરો

Jioને ટક્કર આપવા Ideaએ રજૂ કર્યો દમદાર પ્લાન, અનલિમિટેડ કોલિંગની સાથે મળશે 70GB ડેટા

1/4
 સ્પષ્ટ છેકે, આ ઓફર માટે યૂઝર્સની પાસે 4જી હેન્ડસેટ અને 4જી સિમ હોવું જરૂરી છે. કારણ કે એરટેલના પ્લાનમાં પણ આવું જ છે. ટેલીકોમ ટોકે સૂત્રોને ટાંકીને કહ્યું છે કે, યોગ્ય યૂઝર્સને આ ઓફર્સ વિશે મેસેજ મળવાના શરૂ થઈ ગયા છે.

2/4
 બીજો પ્લાન 447 રૂપિયાનો હશે જેમાં ડેટાનો 70 જીબી જ મળશે પરંતુ તેમાં દેશભરમાં કોઈપણ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ કરી શકાશે. અહેવાલ અનુસાર આઈડિયાના આ પ્લાન અંતર્ગત યૂઝર્સ દરરોજ 300 મિનિટ કોલિંગ કરી શકશે જ્યારે દર સપ્તાહે 1200 મિનિટ કોલિંગ કરી શકશે.

3/4
નવી દિલ્હીઃ જિઓની ધન ધના ધન ઓફર બાદ એક વખત ફરીથી ટેરિફ વોર શરૂ થઈ ગયું છે. એરટેલ બાદ હવે આઈડિયાએ પણ એક ધમાકેદાર પ્લાન લોન્ચ કર્યો છે. એરટેલના પ્લાનમાં 399 રૂપિયામાં 70GB 4G ડેટા છે, પરંતુ આઈડિયાએ તેનાથી પણ સસ્તો પ્લાન રજૂ કર્યો છે.

4/4
ટેલીકોમ ટોકના અહેવાલ અનુસાર આઈડિયા નવો પ્લાન લોન્ચ કરવાની તૈયાયરીમાં છે. એક 297 રૂપિયાનો હશે જ્યારે બીજો 447 રૂપિયાનો હશે. પ્રથમ પેકમાં આઈડિયાથી આઈડિયા અનલમિમિટેડ કોલ અને એસટીડી કોલ મળશે. ઉપરાંત 70 દિવસ માટે દરરોજ 1જીબી 4જી જેટા આપવામાં આવશે. એટલે કે 297 રૂપિયામાં 70જીબી 4જી ડેટા મળશે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

શું તમે પણ વાપરો છો Digital Wallet? જાણો તેના જોખમો

Instagram એ 10 વર્ષ પછી બદલ્યો પોતાનો લોગો! જાણો શું શું થયો ફેરફાર

ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર

India From Ai To Chandrayaan: AI થી લઇ ચંદ્રયાન સુધી, ભારતની ટેક યાત્રા એક નજરમાં

વિડિઓઝ

Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર
Bharuch News: ભરૂચમાં ભાજપનો નેતા જ નીકળ્યો બુટલેગર!
Kheda Bridge Collapse : ગુજરાતમાં વધુ એક બ્રિજ ધરાશાયી, બે ગામ વચ્ચેનો સંપર્ક કપાયો
Gujarat Rain Breaking News : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું

ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત

ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી

રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ

IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી

Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ

GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા

આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો

Embed widget