શોધખોળ કરો
નવો આઈફોન ખરીદનારને બખ્ખાં જ બખ્ખા, જાણો રિલાયન્સ જિયોએ શું ઓફર આપી
1/5

રૂપિયા 1499ના અનલિમિટેડ લોકલ અને એસટીડી વોઇસ કોલ અને નેશનલ રોમિંગ તથા 20 જીબી સુધી 4જી ડેટા,રાત્રીના અનલિમિટેડ એસએમએસ અને અનલિમિટેડ જીઓ અને એફસબ્સ્ક્રિપશન મળશે. રિલાયન્સ જિયોના હરીફ એરટેલના ઇન્ફિનિટી પોસ્ટ પેઈડ પ્લાન માટે દર મહિને 10 જીબી 4જી/3જી ડેટા એક વર્ષ માટે મફત જાહેર કરેલ છે.
2/5

હાલમાં જીયો નેટવર્ક પર તમામ 4જી સપોર્ટેડ આઈફોન યુઝર્સને આ ઓફર 31 ડિસેમ્બર 2016 સુધી મળશે. ત્યાર બાદ એટલે કે 1 જાન્યુઆરીથી આ તમામ નવા આઈફોન યુઝર્સને 1499 વાળો જીઓનો પ્લાન સંપૂર્ણ ફ્રી મળશે.
Published at : 08 Oct 2016 06:53 AM (IST)
View More





















