શોધખોળ કરો

જલ્દી કરો! Samsungએ આ સ્માર્ટફોનની કિંમતમાં કર્યો ઘટાડો

1/3
આ ફોનના ફીચરની વાત કરીએ તો તેમાં 6.20 ઇંચની પૂર્ણ સ્ક્રીન ડિસ્પ્લે છે. જેનું રિઝોલ્યુશન 1440X2960 છે. ફોનના કેમેરા વિશે તેમાં 12 મેગાપિક્સલનો પાછળનો કેમેરો અને 8 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો છે. ફોનમાં 3,500 એમએએચ બેટરી છે. ફોટોગ્રાફી માટે 12 મેગાપિક્સલનો પાછળનો કેમેરા અને એક 8-મેગાપિક્સલનો ફ્રન્ટ કૅમેરો છે. આ ઉપરાંત, બંને મોડેલોમાં ડ્યુઅલ ઍબ્સ્ટ્રેક્શન સિસ્ટમ છે. ગેલેક્સી એસ 9માં 'સુપર સ્લો-મો' સુવિધા પણ છે, જેના દ્વારા 900 ફ્રેમ્સ પ્રતિ સેકન્ડથી વીડિયો રેકોર્ડ કરી શકે છે.

2/3
હકીકતમાં, કંપનીએ ગેલેક્સી એસ 9+ના ત્રણ વેરિએન્ટ 64, 128 અને 256 જીબીમાં લોન્ચ કર્યો હતો. જોકે હવે તમે 64 જીબી સ્ટોરેજ ધરાવતો ફોનને માત્ર 57900 રૂપિયા અને આ ઉપરાંત 128જીબીનો ફોન માત્ર 61900 રૂપિયામાં ખરીદી શકાય છે અને 256GB વેરિયન્ટ 65900 રૂપિયામાં મળશે. હાલમાં, આ ફોનની નવી કિંમત ફ્લિપકાર્ટ અને એમેઝોન પર લિસ્ટ કરવામાં આવી છે.

3/3
નવી દિલ્હીઃ સેમસંગે આ મહિનાની 20 તારીખે ગેલેક્સી એસ10 સીરીઝનો સ્માર્ટફોન લોન્ચ કરવાની છે. સૈન ફ્રાન્સિસ્કોમાં આયોજિત આ ઈવેન્ટમાં સેમસંગે પોતાના ત્રણ ડિવાઈસ  Galaxy S10 Lite(Galaxy S10e), Galaxy S10 અનેGalaxy S10+  લોન્ચ કરશે. જોકે નવા ફોન લોન્ચ કરવા પહેલા કંપનીએ જૂના સ્માર્ટફોનની કિંમતમાં ઘટાડો કર્યો છે. જેમાં ભારતમાં લોન્ચ કરવામાં આવેલ Galaxy S9+ ની કિંમતમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Team India Victory Parade LIVE: મુંબઇ પહોંચી ટીમ ઇન્ડિયા, થોડીવારમાં વિજયી સરઘસની થશે શરૂઆત

રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર,  મોંઘવારી ભથ્થામાં જાણો કેટલા ટકાનો થયો વધારો

Team India Victory Parade: વિક્ટરી પરેડની ક્યારે ને કઇ રીતે થઇ હતી શરૂઆત ? ટીમ ઇન્ડિયા બીજીવાર ઇતિહાસનું પુનરાવર્તન કરવા તૈયાર

Ahmedabad: રાજીવ ગાંધી ભવન પર હુમલાને લઇને કોંગ્રેસ આક્રમક, અમદાવાદ આવી શકે છે રાહુલ ગાંધી

ABP Premium

વિડિઓઝ

Champion Team India । ટી-20 વિશ્વકપ જીતી ભારતીય ટીમની વતન વાપસી, દિલ્હીમાં ભવ્ય સ્વાગતMehsana News । સારા વરસાદથી મહેસાણાના ધરોઈ ડેમની વધી જળસપાટીAhmedabad News । અમદાવાદમાં કોંગ્રેસ ભવન પર હુમલાને લઈ ધારાસભ્ય શૈલેષ પરમારે નોંધાવી પોલીસ ફરિયાદToday Rain Update | આગામી 3 કલાક ગુજરાત માટે ભારે, આ વિસ્તારોમાં પડશે ધોધમાર વરસાદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Team India Victory Parade LIVE: મુંબઇ પહોંચી ટીમ ઇન્ડિયા, થોડીવારમાં વિજયી સરઘસની થશે શરૂઆત
Team India Victory Parade LIVE: મુંબઇ પહોંચી ટીમ ઇન્ડિયા, થોડીવારમાં વિજયી સરઘસની થશે શરૂઆત
રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર,  મોંઘવારી ભથ્થામાં જાણો કેટલા ટકાનો થયો વધારો
રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર,  મોંઘવારી ભથ્થામાં જાણો કેટલા ટકાનો થયો વધારો
Team India Victory Parade: વિક્ટરી પરેડની ક્યારે ને કઇ રીતે થઇ હતી શરૂઆત ? ટીમ ઇન્ડિયા બીજીવાર ઇતિહાસનું પુનરાવર્તન કરવા તૈયાર
Team India Victory Parade: વિક્ટરી પરેડની ક્યારે ને કઇ રીતે થઇ હતી શરૂઆત ? ટીમ ઇન્ડિયા બીજીવાર ઇતિહાસનું પુનરાવર્તન કરવા તૈયાર
Ahmedabad: રાજીવ ગાંધી ભવન પર હુમલાને લઇને કોંગ્રેસ આક્રમક, અમદાવાદ આવી શકે છે રાહુલ ગાંધી
Ahmedabad: રાજીવ ગાંધી ભવન પર હુમલાને લઇને કોંગ્રેસ આક્રમક, અમદાવાદ આવી શકે છે રાહુલ ગાંધી
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો

Hair Fall: ચોમાસામાં વધી જાય છે વાળ ખરવાની સમસ્યા, તેને રોકવા માટે અપનાવો આ ટિપ્સ

ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?

રાજ્યમાં હવામાન વિભાગની મોટી આગાહી, ચાર જિલ્લામાં રેડ તો 13 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર

Embed widget