શોધખોળ કરો
Reminder: 31 ડિસેમ્બર સુધીમાં બદલો તમારો સ્માર્ટફોન, ત્યાર બાદ આ ડિવાઈસ પર નહીં ચાલે WhatsApp!
1/8

વ્હોટ્સએપને બ્લોગ પોસ્ટમાં કહ્યું હતું કે, જો તમારી પાસે પણ આ પ્લેટફોર્મ પર ચાલનારા સ્માર્ટફોન છે તો વ્હોટ્સએપનો ઉપયોગ કરવા માટે 2016ના અંત સુધીમાં નવા એન્ડ્રોઈડ, આઈફોન અને વિન્ડોઝ ફોનથી અપગ્રેડ કરવાની જરૂર છે.
2/8

વ્હોટ્સએપનું કહેવું છે કે, તે એવા જ પ્લેટફોર્મ પર ધ્યાન કેન્દ્રિત કરશે જેનો ઉપયોગ મોટી સંખ્યામાં લોકો કરી રહ્યા છે.
Published at : 04 Nov 2016 11:42 AM (IST)
View More





















