શોધખોળ કરો

‘BJPના 175 ધારાસભ્યોએ અમિત શાહનો હુરિયો બોલાવી યોગીને CM બનાવવા ફરજ પાડી’, કોણે કર્યો આ ચોકાવનારો દાવો? જાણો

1/4
યોગી આદિત્યનાથની પસંદગી પાછળ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું દબાણ કામ કરી ગયું હોવાની ચર્ચા છે. સંઘના વડા મોહન ભાગવતે પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીને ફોન કરીને યોગીની પસંદગી કરાવી હોવાના અહેવાલ આવ્યા છે. આ અહેવાલો વચ્ચે વાઘેલાએ નવી જ વાત કરતાં આખી વાતને નવો વળાંક આવી ગયો છે.

2/4
ભાજપે ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી જીતી એ પછી મુખ્યમંત્રીપદના ઉમેદવાર તરીકે રાજનાથસિંહ, મનોજ સિંહા, દિનેશ શર્મા. કૈલાસ પ્રસાદ મૌર્ય વગેરેનાં નામ વહેતાં થયાં હતાં પણ યોગી આદિત્યનાથ ક્યાંય ચિત્રમાં નહોતા. છેલ્લ ઘડીએ આદિત્યનાથનું નામ આવતાં સૌ આશ્ચર્યમાં મૂકાઈ ગયા હતા.

3/4
વાઘેલાનો દાવો છે કે ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ તો યોગી આદિત્યનાથને મુખ્યમંત્રી બનાવવા નહોતા માગતા. જો કે ઉત્તર પ્રદેશના 175 ધારાસભ્યોએ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા અને યોગી આદિત્યનાથ મુખ્યમંત્રી થશે તેવાં સૂત્રો પોકારતાં છેવટે યોગીને મુખ્યમંત્રી બનાવવા પડ્યા હતા.

4/4
ગાંધીનગરઃ ઉત્તર પ્રદેશમાં ભાજપે કટ્ટરવાદી હિન્દુ નેતા યોગી આદિત્યનાથને મુખ્યમંત્રી બનાવ્યા તેના કારણે આશ્ચર્ય સર્જાયું છે ત્યારે ગુજરાત વિધાનસભામા વિરોધ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ ચોકાવનારો દાવો કર્યો છે. વાઘેલાનો દાવો છે કે ભાજપે યોગી આદિત્યનાથને મુખ્યમંત્રી બનાવવાની ફરજ પડી છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતના BLO- સુપરવાઈઝર માટે સારા સમાચાર, સરકારે SIRની કામગીરી માટે વિશેષ ભથ્થાની કરી જાહેરાત

Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી

Gandhinagar News: 'અલગ અલગ કામના બહાને રસ્તા ન તોડવા પડે તેવું કરો આયોજન', CMએ આપી સૂચના

Ahmedabad Rain: અમદાવાદ અને ગાંધીનગરમાં વહેલી સવારથી વરસાદ, આજ માટે શહેરમાં ઓરેન્જ એલર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી

સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ

નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું

100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?

Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 

Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?

8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 

બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર

Embed widget