ગાંધીનગરઃ ગુજરાતના સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા ગઈ કાલે એક ઠરાવ પસાર કરવામાં આવ્યો છે અને બિનઅનામત વર્ગના વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ આપવાનો નિર્ણય લેવાયો છે. આ અરજીપત્ર મેળવવા માટે શું પુરાવા આપવા પડશે, અરજીપત્રક કેવું હશે, તે સંપૂર્ણ વિગત અહીં મૂકી છે.