શોધખોળ કરો

ભાજપના કાર્યકરે વિધાનસભા અધ્યક્ષની ખુરશી પર બેસી પડાવ્યો ફોટો, અધ્યક્ષે શું કહ્યું? જાણો

1/3
 રાહુલ પરમાર બી.ઈ. થયેલો છે અને તે વડોદરાના વોર્ડ સાતમાં ભાજપનો કાર્યકર હોવાની સાથે આરટીઆઇ એક્ટિવિસ્ટ પણ છે. વિધાનસભામાં કોઇ ન હોવાના કારણે અધ્યક્ષની ખુરશીમાં બેસી ફોટો લીધો હતો. આ અંગે રાહુલે કહ્યું કે વિધાનસભામાં કોઇ ન હોવાના કારણે અધ્યક્ષની ખુરશી પર બેસી ફોટો પડાવ્યો હતો. તેની સાથે એક સંબંધી પણ હતા.

2/3
 આ મામલે વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું કે વિધાનસભામાં આ રીતે ફોટો પાડવો તે વિશેષાધિકાર ભંગ છે. આ યુવકે ચેર પર બેસીને સેલ્ફી લીધી છે તેમજ ફોટોગ્રાફ્સ પણ પડાવ્યા છે જે ખૂબજ ગંભીર બાબત છે. આ અંગે તપાસ બાદ કસુરદાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

3/3
 વડોદરા: વડોદરા ભાજપના એક કાર્યકર્તાએ વિધાનસભા ગૃહમાં અધ્યક્ષની ખુરશી પર બેસી ફોટો પડાવતા હોબાળો મચી ગયો છે. શનિવારે ભાજપ કાર્યકર્તા રાહુલ પરમાર ગાંધીનગર ખાતે વિધાનસભાની મુલાકાતે આવ્યો હતો અને તેણે વિધાનસભામાં અનેક ફોટોસ પડાવ્યા હતા.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

પ્રથમવાર સાઉથ કોરીયન ટેકનોલોજીથી રાજ્યમાં બનશે બે 'એર-ફિલ્ડ રબર ડેમ', 161 કરોડથી વધુનો થશે ખર્ચ

ખેડૂતોનું હિત અમારી પ્રાથમિકતા, કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ ખેડૂત આંદોલનને લઈ આપ્યું મોટું નિવેદન

જાહેર સ્થળોએ પાન- માવાની પિચકારી મારનારાઓ સાવધાન, CMએ શું આપી ચીમકી?

ગાંધીનગરમાં 127 કરોડના ખર્ચે નિર્માણ પામશે IITEનું નવું ભવન, CM ભૂપેન્દ્ર પટેલે કર્યું ભૂમિપૂજન

વિડિઓઝ

Ambalal Patel Heavy Rain Prediction : અમરેલીમાં હજુ તૂટી પડશે ભારે વરસાદ, અંબાલાલની ચોંકાવનારી આગાહી
Mumbai Rain : મુંબઈમાં ભારે વરસાદ, શાળા-કોલેજોમાં રજા જાહેર
Amreli NH Damage : અમરેલીમાં NHના થયા બે ભાગ, વાહન-વ્યવહાર ખોરવાયો
Gujarat Rain Data : ગુજરાતમાં 164 તાલુકામાં વરસાદ, રાજુલામાં 11 ઇંચ વરસાદ
Gujarat Rain Forecast : રાજ્યમાં 5 દિવસ અતિભારે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત ચોમાસું અપડેટ: 2804 ગામોની વીજળી ગુલ, 777 લોકોનું સ્થળાંતર, NDRF અને SDRFની 35 ટીમો તૈનાત

ગુજરાતમાં મેઘરાજાની શાનદાર બેટિંગ: રાજ્યમાં સિઝનનો 17.26% વરસાદ નોંધાયો, જાણો ક્યાં સૌથી વધુ પડ્યો

Valsad Rain: વલસાડ શહેર અને ગ્રામ્યમાં ધોધમાર વરસાદ, અંડરપાસ બંધ, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી

Gujarat Rain: આગામી 2 કલાક આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ, રેડ એલર્ટ જાહેર, હવામાન વિભાગનું નાઉકાસ્ટ

કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, રસોઈ ગેસની સપ્લાય પરથી હટાવ્યો ઈમરજન્સી કંટ્રોલ હટાવાયો, જાણો શું કર્યો ફેરફાર

દ. ગુજરાતમાં ભારે વરસાદથી ટ્રેન સેવાને અસર, મુંબઈથી 13 ફ્લાઈટને સુરત કરાઈ ડાયવર્ટ

Instagram પર કેવી રીતે શેર કરાય છે લાઈવ લોકેશન? 99% લોકોને આજે પણ નથી ખબર આ સરળ રીત

'4-5 મહિનામાં તમામ દોષિતોને...', રામ મંદિર દાન ચોરી પર બોલી VHP, ચંપત રાયને લઈને જાણો શું કહ્યું?

Embed widget