શોધખોળ કરો

હાઈકમાન્ડે ગુજરાત કોંગ્રેસના 170 નેતાઓને કેમ પાઠવી નોટિસ? જાણો

1/5
ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને જીતમાં તેમના જ નેતાઓ વિલન બનતાં હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે હવે ગુજરાત કોંગ્રેસ હાઇકમાન્ડે આવા 170 નેતાઓને પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવાના આક્ષેપ સાથે નોટિસ ફટકારવામાં આવી છે.

2/5
170 કોંગ્રેસી નેતા, હોદ્દેદારોને નોટિસો ફટકારાઈ છે અને 15 દિવસમાં ખુલાસો કરવા આદેશ કરાયો છે. સૂત્રો પાસેથી જાણવા મળ્યા પ્રમાણે ખુદ પ્રદેશ પ્રભારી ગેહલોત જ ખુલાસાના આધારે નિર્ણય કરશે. ગુજરાતમાં કદાચ પ્રથમવાર શિક્ષાત્મક કાર્યવાહી થવા જઇ રહી છે. હાઇકમાન્ડ હવે ગુજરાત કોંગ્રેસના નેતાઓને બરોબરનો રાજકીય પાઠ ભણાવવાની તૈયારીમાં છે.

3/5
નોંધનીય છે કે, પંજાબમાં પણ ચૂંટણીમાં પક્ષવિરોધી પ્રવૃતિ કરનારાં 52 નેતાઓને કોંગ્રેસે ઘરનો રસ્તો દેખાડી દીધો હતો. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પક્ષ વિરોધી પ્રવૃતિ કરનારામાં પ્રદેશ કોંગ્રેસ ઉપપ્રમુખ, જીલ્લા-શહેર પ્રમુખ, મ્યુનિ.કોર્પોરેટર, અમદાવાદ જીલ્લા કોંગ્રેસના ટોચના હોદ્દેદારો સહિતના ઘણા નેતાઓના નામો સામેલ છે.

4/5
 હવે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી ગુજરાતમાં જીતમાં વિઘ્નરૂપ બનનાર કોંગ્રેસના બેવફા નેતાઓને પક્ષમાંથી પાણીચું આપવાના મૂડમાં છે. સૂત્રોના મતે, વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે ગુજરાતમાં એન્ટીઇન્કમ્બન્સીને પગલે કોંગ્રેસને સત્તા પર આવવાની પૂરેપૂરી તક હતી, પણ ખુદ કોંગ્રેસના નેતાઓએ અંદરખાને ભાજપ સાથે હાથ મિલાવી કોંગ્રેસને સત્તા પર આવતાં અટકાવી હતી.

5/5
રાહુલ ગાંધી હવે ગુજરાતના આવા નેતાઓને રાજકીય પ્રોત્સાહન આપવાના મૂડમાં નથી. તેમણે ગુજરાતમાં પ્રચાર દરમિયાન કોંગ્રેસની વાસ્તવિકતાને નજીકથી જોઇ લીધી છે. કોગ્રેસ હાઇકમાન્ડે પંજાબ પછી ગુજરાતમાં પક્ષની સાફસૂફી કરવા મન બનાવ્યુ છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતના BLO- સુપરવાઈઝર માટે સારા સમાચાર, સરકારે SIRની કામગીરી માટે વિશેષ ભથ્થાની કરી જાહેરાત

Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી

Gandhinagar News: 'અલગ અલગ કામના બહાને રસ્તા ન તોડવા પડે તેવું કરો આયોજન', CMએ આપી સૂચના

Ahmedabad Rain: અમદાવાદ અને ગાંધીનગરમાં વહેલી સવારથી વરસાદ, આજ માટે શહેરમાં ઓરેન્જ એલર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી

પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો

સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ

ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ

નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું

100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?

Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 

Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?

Embed widget