શોધખોળ કરો

ગુજરાતમાં આગામી બે દિવસમાં પડશે કમોસમી વરસાદ, વધશે ઠંડી, જાણો શું છે કારણ ? ક્યા પાકને થશે નુકસાન ?

1/7
આ ઉપરાંત જીરૂ, ધાણાં, ઇસબગુલ જેવા પાકો પણ પ્રભાવિત થશે. ઘઉંના પાકમાં બહુ વાંધો આવવાની શકયતા નથી. આ કમોસમી વરસાદના કારણે ગુજરાતમાં એ પછીના સપ્તાહમાં ઠંડીનું પ્રમાણ વધશે અને જોરદાર ઠંડીનો ચમકારો જોવા મળશે તેની આગાહી પણ હવામાન ખાતા દ્વારા કરાઈ છે.

2/7
આ વાવાઝોડાના કારણે સોરઠમાં વાદળો ઘેરાયાં છે અને જૂનાગઢના વાતાવરણમાં શનિવારથી અચાનક પલટો આવ્યો છે. વ્હેલી સવારે ધાબડીયું અને વાદળછાયું વાતાવરણ જોવા મળતા હવામાન ખાતા દ્વારા વરસાદ થવાની આગાહી કરાઈ છે. વાતાવરણના ફેરફાર સાથે વરસાદ પડે તો ખાસ કરીને કપાસની ગુણવત્તા પર અસર થશે.

3/7
અરબી સમુદ્રમાં સર્જાયેલું વાવાઝોડુ સૌરાષ્ટ્ર તરફ ફંટાવાની શકયતા હોય વેરાવળ બંદરની 60 બોટ પરત આવી છે અને હજુ 1400 જેટલી બોટ દરિયામાં હોવાનું જાણવા મળે છે. માંગરોળ બંદરની 640 જેટલી ફિશીંગ બોટ દરિયામાં છે અને તમામ માછીમારો સહિસલામત હોવાનું જાણવા મળી રહયું છે.

4/7
હવે 72 કલાક બાદ ‘ઓખી’ સૌરાષ્ટ્ર-ગુજરાતમાં આવે ત્યાં સુધીમાં વાવાઝોડું સાવ નબળું પડી જશે. સમગ્ર દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્રના અમરેલી, સાવરકુંડલા અને આસપાસના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડશે. દરિયો તોફાની બનવાની દહેશત હોવાથી 48 કલાક સુધી માછીમારોને દરિયામાં ન જવાની સલાહ અપાઈ છે.

5/7
હાલમાં ‘ઓખી’ વાવાઝોડું આક્રમક છે પણ ગુજરાતમાં આવતાં પવનની ઝડપ અતિ મંદ થઇ જશે અને 35 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા છે. હવામાન ખાતાના સૂત્રોએ જણાવ્યું કે, અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની તીવ્રતા શનિવાર સુધી અતિ આક્રમક રહી છે અને 175 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઇ રહ્યો છે.

6/7
‘ઓખી’ વાવાઝોડાના કારણે ગુજરાતમાં કમોસમી વરસાદ થશે. ‘ઓખી’ વાવાઝોડું મંગળવાર એટલે કે 5 ડિસેમ્બરે સુરત અને નવસારીની વચ્ચેથી ગુજરાતમાં પ્રવેશ કરશે. મંગળવાર સુધીમાં વાવાઝોડું લો-પ્રેશરમાં ફેરવાઇ જશે. તેના કારણે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદ પડવાની પૂરેપૂરી સંભાવના છે.

7/7
ગાંધીનગરઃ ગુજરાતમાં અત્યારે ફૂલગુલાબી ઠંડીનો માહોલ છે ત્યારે આ માહોલના રંગમાં ભંગ પડે તેવા સમાચાર છે. ગુજરાતમાં સોમવાર અને મંગળવારે વરસાદ પડવાની આગાહી છે. આ કંમોસમી વરસાદ પડવાનું કારણ અરબી સમુદ્રમાં સર્જાયેલું‘ઓખી’ વાવાઝોડું છે કે જે બે દિવસમાં ગુજરાત પર ત્રાટકશે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગાંધીનગર મનપામાં મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન પદ માટે લોબિંગ શરૂ, જાણો કયા નામો ચર્ચામાં?

ઓખા અને થરા પાલિકાના નવા પ્રમુખ માટે કવાયત તેજ, આ નામ ચર્ચામાં મોખરે

ગાંધીનગર મનપાના મેયરને લઇને મંથન, આ સાત નામ પર ચર્ચા, 4 નામ રેસમાં આગળ

આજે અમિત શાહ ગુજરાત પ્રવાસે: માણસમાં કુળદેવીના કરશે દર્શન, ગાંધીનગર મેયરની પસંદગીમાં લઈ શકે છે ભાગ

વિડિઓઝ

Gujarat Rain Forecast: ગરબા ખેલૈયાઓને નિરાશ કરતા સમાચાર, વરસાદને લઈ હવામાન વિભાગની મોટી આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખેલૈયા બેહાલ, આયોજકો માલામાલ
Hun To Bolish : હું તો બોલીશ : આયોજકોના વિવાદ વાયરલ
Bhavnagar Congress: ભાવનગર કોંગ્રેસમાં ભડકો! NSUIના 150 જેટલા હોદ્દેદારોના સામૂહિક રાજીનામા
Gujarat Rain: ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ! કયા વિસ્તારોમાં વરસ્યા મેઘરાજા?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બોલિવૂડમાં ફરી ખળભળાટ: મુંબઈના જુહુમાં ટાઈગર શ્રોફ પર ફાયરિંગ, ડ્રાઈવર સહિત 3 લોકો ઈજાગ્રસ્ત

ભાવનગરના યુવાનનો ખીણમાં ઝંપલાવી આપઘાત, પત્ની અને સાસરીયાઓ પર લગાવ્યા ગંભીર આક્ષેપ

નવરાત્રી પર વરસાદનું સંકટ: અમદાવાદ, રાજકોટ સહિત 14 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ, રંગમાં પડશે ભંગ?

મોંઘવારી સામે ફ્રાન્સ ભડકે બળ્યું: 143 વર્ષ જૂની ધરોહર રાખમાં ફેરવાઈ, 8,00,000 થી વધુ લોકો રસ્તા પર

આવતીકાલનું હવામાન: 9 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, ગુજરાતમાં પણ હવામાન વિભાગની છે આગાહી

હવામાન વિભાગે ખેલૈયાઓને આપ્યા માઠા સમાચાર: આજથી બે દિવસ રાજ્યમાં હળવા વરસાદની આગાહી

IPL 2027 ટ્રેડ અપડેટ: હાર્દિક પંડ્યા MI છોડશે? CSK રેસમાંથી બહાર, અશ્વિને જણાવ્યું કઈ ટીમમાં જોડાશે

અષ્ટમી પર ભદ્રાનો પડછાયો: શું આજે દેવી પૂજા કરી શકાશે? જાણો સાચો સમય અને નિયમ

Embed widget