શોધખોળ કરો

મોદીના કાર્યક્રમમાં હંગામો કરનાર સરપંચ શાલિની કોણ છે ? કેમ કર્યો હોબાળો ? જાણો વિગત

1/5
શાલિનીએ કહ્યું કે, અમારા ગામમાં હેલ્થ અને ગટરની સુવિધાઓ સતત બગડતી રહી છે. અમારી ગામમાં ઘણી ક્ષમતા છે પરંતુ લોકોને યોગ્ય પ્લેટફોર્મ મળી રહ્યું નથી. અમારા ગામમાં 12 હજાર લોકો રહે છે જેમાં છેલ્લા 10 વર્ષથી ફક્ત એક જ સરકારી સ્કૂલ છે જે અમારા ગામની સૌથી મોટી સમસ્યા છે.

2/5
તેણે વધુમાં જણાવ્યું કે, હું અહીં મોદીને મળવા આવી હતી. મને સિક્યોરિટીને લઇને કોઇ આઇડિયા નહોતો. હું મોદીને મળીને મારા ગામની સમસ્યાઓથી માહિતગાર કરવા માંગતી હતી.

3/5
શાલિનીના કહેવા પ્રમાણે, તેણી તેમના ગામની સમસ્યાઓને લઇને મોદીને મળવા માંગતી હતી. તેણે ઉત્તરપ્રદેશ રાજ્ય સરકારને પણ અનેક વખત રજૂઆતો કરી હોવા છતાં કોઇ ઉકેલ આવ્યો નથી. તેણે રાજ્ય સરકારને અરજીઓ કરી છે છતાં કોઇ જવાબ મળ્યો નથી.

4/5
એક રિપોર્ટ પ્રમાણે, મોદીને મળવાની જીદ સાથે વિરોધ કરી રહેલી મહિલાનું નામ શાલિની રાજપૂત છે. તે ઉત્તરપ્રદેશના ગૌતમબુદ્ધ નગરની સરપંચ છે. 'મોદી કો મિલના, મોદી કો મિલના હૈ'ના નારા સાથે શાલિની સ્ટેજ તરફ દોડી ગઇ હતી. જોકે, તે આગળ વધે તે અગાઉ પોલીસે તેનું મોઢું દબાવીને બહાર લઇ ગઇ હતી.

5/5
ગાંધીનગરઃ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે ઇન્ટરનેશનલ વુમન્સ ડે નિમિતે ‘સ્વચ્છ શક્તિ 2017’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં વડાપ્રધાન મોદીએ દેશની 6000 મહિલા સરપંચોને સંબોધિત કરી હતી. કાર્યક્રમ દરમિયાન એક મહિલા સરપંચે મોદીને મળવાને લઇને હોબાળો મચાવ્યો હતો.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતના BLO- સુપરવાઈઝર માટે સારા સમાચાર, સરકારે SIRની કામગીરી માટે વિશેષ ભથ્થાની કરી જાહેરાત

Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી

Gandhinagar News: 'અલગ અલગ કામના બહાને રસ્તા ન તોડવા પડે તેવું કરો આયોજન', CMએ આપી સૂચના

Ahmedabad Rain: અમદાવાદ અને ગાંધીનગરમાં વહેલી સવારથી વરસાદ, આજ માટે શહેરમાં ઓરેન્જ એલર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી

સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ

નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું

100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?

Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 

Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?

8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 

બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર

Embed widget