શોધખોળ કરો

મંજૂરી ના હોવા છતાં ફિક્સ પગારદારોની ગાંધીનગરમાં જંગી રેલી, સરકારે ચર્ચા માટે આપ્યું નિમંત્રણ

1/5
2/5
રેલીમાં દલિત નેતા જીજ્ઞેશ મેવાણી અને પાટીદાર નેતા દિનેશ બાંભણિયા પણ ઉપસ્થિત રહ્યા હતા.

3/5
 મળતી વિગતો અનુસાર, હાલમાં ફિક્સ પગારદારોનો મુદ્દો સુપ્રીમ કોર્ટમાં છે અને આગામી 10 જાન્યુઆરીના રોજ સુપ્રીમ કોર્ટમાં આ અંગેની સુનાવણી હાથ ધરાશે.

4/5
મળતી વિગતો અનુસાર, ફિક્સ પગારદારો દ્ધારા ગાંધીનગરમાં યોજાઈ જનઆક્રોશ રેલીમાં ઠાકોર નેતા અલ્પેશ ઠાકોર પણ હાજર રહ્યા હતા. મંજૂરી નહી હોવા છતાં આ રેલી યોજવામાં આવી હોઇ લોકોની ધરપકડ કરવામાં આવે તેવી સંભાવના છે.

5/5
 ગાંધીનગરઃ ફિક્સ પગારની માંગ સાથે આજે સરકારી કર્મચારીઓ દ્ધારા ગાંધીનગરમાં રેલી યોજવામાં આવી હતી. ફિક્સ પગારદારોએ અક્ષરધામની સામેના મેદાનમાં મોટી સંખ્યામાં લોકો એક્ઠા થયા હતા. હજારોની સંખ્યામાં ફિક્સ પગારદારો રેલીમાં એકઠા થયા હતા. કર્મચારીઓએ સરકાર પાસે પૂરા પગારની માંગણી કરી હતી.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઓખા અને થરા પાલિકાના નવા પ્રમુખ માટે કવાયત તેજ, આ નામ ચર્ચામાં મોખરે

ગાંધીનગર મનપાના મેયરને લઇને મંથન, આ સાત નામ પર ચર્ચા, 4 નામ રેસમાં આગળ

આજે અમિત શાહ ગુજરાત પ્રવાસે: માણસમાં કુળદેવીના કરશે દર્શન, ગાંધીનગર મેયરની પસંદગીમાં લઈ શકે છે ભાગ

Gandhinagar: છત્રાલ GIDCની કેમિકલ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના, બોઈલર ફાટતા 4ના મોત

વિડિઓઝ

સફેદ પરિંદે કે બિગડે પરિંદે?: ગરબા આયોજકો વિરુદ્ધ સોશિયલ મીડિયામાં લોકોમાં આક્રોશ, 15 હજારનો પાસ વહેંચી લૂંટ ચલાવ્યાનો આરોપ
ટ્રમ્પનો મોટો નિર્ણય! ભારત સહિત 5 દેશોને રશિયન તેલની ખરીદી પર ટેરિફમાંથી મુક્તિ
Bharuch | ભરુચના વાગરાની સાયખા GIDCમાં કંપનીમાં બ્લાસ્ટ, 5 કામદારના મોત
Hun To Bolish : હું તો બોલીશ : 'ખોડલધામ' બાદ હવે 'અન્નપૂર્ણા ખોડલધામ'
Hun To Bolish : હું તો બોલીશ : 'હર્ષ'નો ગરબો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઓક્ટોબરના અંતમાં વાવાઝોડાનો ખતરો? અંબાલાલ પટેલે કરી વરસાદ અને ચક્રવાતની આગાહી

ગુજરાતમાં અચાનક હવામાન પલટાયું! પોરબંદર, દ્વારકા અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદ

બાળકોના ઇન્ટરનેટ વપરાશ પર પ્રતિબંધની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ, કહ્યું- તેમનો પણ મૂળભૂત અધિકાર

Jio IPO પહેલાં મોટો ધમાકો: ₹2.5 લાખ કરોડની માંગ! જાણો પ્રાઇસ બેન્ડ અને તારીખ

આ અઠવાડિયે સોનું ₹4500 ઘટ્યું! જુઓ 18, 22 અને 24 કેરેટ સોનાના આજના લેટેસ્ટ ભાવ

Rajasthan: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર ભયાનક અકસ્માત, 8 લોકોના મોત

અમદાવાદમાં 'સફેદ પરિંદે'ના આયોજકો સામે ખેલૈયાઓમાં આક્રોશ, ₹15 હજારના પાસ છતાં પાણીના પણ ફાફાં

Bharuch: સાયખા GIDCમાં બ્લાસ્ટ, 5 લોકોના મોત, 15 કિમી સુધી સંભળાયો ધડાકો

Embed widget