શોધખોળ કરો

ગાંધીનગરઃ પરિણીતાને યુવક સાથે બંધાયા સંબંધ, બંનેએ લીધો ચોંકાવનારો નિર્ણય, જાણો વિગત

1/3
શૈલેષ અને દક્ષાબેન પરિણીત છે. દક્ષાબેનને ચાર વર્ષનો પુત્ર છે. બંને વચ્ચે પ્રેમસંબંધ હતો, પરંતુ સમાજના ડરથી ગત શનિવારે ઘરેથી નિકળી કેનાલમાં ઝંપલાવ્યુ હોવાનું અનુમાન છે. હાલ પોલીસે આ અંગે અકસ્માત મોત દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે બંનેની લાશને પીએમ માટે મોકલી દીધી છે.

2/3
આ અંગેની વિગત એવી છે કે, ગાંધીનગર પાસે નર્મદા મુખ્ય કેનાલમાં પ્રેમીપંખીડાની લાશ તરતી હાલતમાં પડી હોવાની જાણ પોલીસને થઈ હતી. પોલીસે સ્થાનિક તરવૈયાઓની મદદથી બંને લાશને બહાર કાઢવામાં આવી હતી. જે લાશ વાસણા રાઠોડ ગામનાં શૈલેષજી કલાજી ઠાકોર ઉ.વ.20 તેમજ દક્ષાબેન દિલીપજી ઠાકોર ઉ.વ.22 ની હોવાની ઓળખ થઇ હતી.

3/3
દહેગામઃ દહેગામ તાલુકામાં હરસોલી ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાંથી એક યુવક અને યુવતીની હાથ રૂમાલથી બાંધેલી હાલતમાં લાશ મળી આવતાં ચકચાર મચી ગઈ હતી. આ બંને યુવક-યુવતી પરણીત હોવાનું અને પ્રેમસંબંધમાં આપઘાત કર્યો હોવાનું જાણવા મળ્યું છે. સમાજ સ્વીકાર નહીં કરે તેના ડરથી આપઘાત કર્યો હતો.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગાંધીનગર મનપામાં મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન પદ માટે લોબિંગ શરૂ, જાણો કયા નામો ચર્ચામાં?

ઓખા અને થરા પાલિકાના નવા પ્રમુખ માટે કવાયત તેજ, આ નામ ચર્ચામાં મોખરે

ગાંધીનગર મનપાના મેયરને લઇને મંથન, આ સાત નામ પર ચર્ચા, 4 નામ રેસમાં આગળ

આજે અમિત શાહ ગુજરાત પ્રવાસે: માણસમાં કુળદેવીના કરશે દર્શન, ગાંધીનગર મેયરની પસંદગીમાં લઈ શકે છે ભાગ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખેલૈયા બેહાલ, આયોજકો માલામાલ
Hun To Bolish : હું તો બોલીશ : આયોજકોના વિવાદ વાયરલ
Bhavnagar Congress: ભાવનગર કોંગ્રેસમાં ભડકો! NSUIના 150 જેટલા હોદ્દેદારોના સામૂહિક રાજીનામા
Gujarat Rain: ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ! કયા વિસ્તારોમાં વરસ્યા મેઘરાજા?
Ambalal Patel Rain Forecast :વરસાદને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાન: 9 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, ગુજરાતમાં પણ હવામાન વિભાગની છે આગાહી

હવામાન વિભાગે ખેલૈયાઓને આપ્યા માઠા સમાચાર: આજથી બે દિવસ રાજ્યમાં હળવા વરસાદની આગાહી

Surat: લીંબાયતમાં મિલકત વિવાદમાં ડબલ મર્ડર: મોટા પુત્રએ જ કરી માતા અને નાના ભાઈની નિર્મમ હત્યા

મહારાષ્ટ્રના બીડમાં ભીષણ માર્ગ અકસ્માત, એક જ પરિવારના 5 લોકોના મોત

અમદાવાદમાં નવરાત્રિના ગરબા દરમિયાન ચોંકાવી દેતી ઘટના, યુવકની ચાકુના ઘા ઝીંકી કરી હત્યા
અમદાવાદમાં નવરાત્રિના ગરબા દરમિયાન ચોંકાવી દેતી ઘટના, યુવકની ચાકુના ઘા ઝીંકી કરી હત્યા
ગાંધીનગર મનપામાં મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન પદ માટે લોબિંગ શરૂ, જાણો કયા નામો ચર્ચામાં?
ગાંધીનગર મનપામાં મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન પદ માટે લોબિંગ શરૂ, જાણો કયા નામો ચર્ચામાં?
કોલકાતામાં દુર્ગા પૂજા પંડાલમાં ભયાનક અકસ્માત: નાસભાગમાં 17ના મોત, 25 ઘાયલ

નમન ધીરે તોડ્યો યુવરાજ સિંહનો 19 વર્ષ જૂનો રેકોર્ડ, માત્ર 6 બોલ રમીને રચ્યો ઇતિહાસ

Embed widget