શોધખોળ કરો

આનંદીબેને કેમ મુખ્યમંત્રીપદ છોડેલું ? ભૂપેન્દ્રસિંહે કરી શું સ્પષ્ટતા ?

1/4
ચુડાસમાએ સ્પષ્ટતા કરી કે, આનંદીબેન પટેલે મુખ્યમંત્રીપદ સ્વૈચ્છિક રીતે છોડ્યુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 75 વર્ષની વય થાય ત્યારે હોદ્દા નહીં લેવા કરેલી અપીલને માન આપેની તેમણે નિવૃત્તિ અંગે સૈદ્ધાંતિક નિર્ણય લીધો હતો. ભૂપેન્દ્રસિંહએ કોમેન્ટ પણ કરી કે, કોંગ્રેસ તો 82 વર્ષનાં શીલા દિક્ષિતને લઈ આવી છે.

2/4
વિધાનસભા ગૃહમાં પ્રશ્નનો જવાબ આપવા ઉભા થયેલા મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ વિશ્વ મહિલા દિવસ સંદર્ભે એવું કહ્યું હતું કે, ભાજપે આનંદીબેન પટેલને ગુજરાતનાં પ્રથમ મહિલા મુખ્યમંત્રી બનાવી ઈતિહાસ રચ્યો હતો. તેની સામે કોંગ્રેસના સભ્યોએ કોમેન્ટ કરી હતી કે, રાજ્યનાં પ્રથમ મહિલા મુખ્યમંત્રીને પણ ભાજપે જ હટાવ્યાં.

3/4
ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કોંગ્રેસની કોમેન્ટનો જવાબ આપતા જણાવ્યું હતું કે આનંદીબેન પટેલને ભાજપે મુખ્યમંત્રી બનાવ્યાં હતાં. આનંદીબેન પટેલને ભાજપે મુખ્યમંત્રીપદેથી દૂર કર્યાં એ ભાજપની આંતરિક બાબત છે અને તેની કોગ્રેસે ચિંતા કરવાની જરૂર નથી. કોંગ્રેસના સભ્યોએ તેનો જવાબ આપતાં હોહા થઈ હતી.

4/4
ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભામાં આજે વિશ્વ મહિલા દિનના ઉલ્લેખમાં ભૂતપૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલનો ઉલ્લેખ થતાં ગરમીનો માહોલ થઈ ગયો હતો. આ માહોલ વચ્ચે રાજ્યના શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ એવી ટીપ્પણી કરી હતી કે ભૂતપૂર્વ મુખ્યમંત્રી આનંદી બહેન પટેલે વયમર્યાદાને કારણે મુખ્યમંત્રી પદ છોડ્યું છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા

Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ

આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો

Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ

વિડિઓઝ

Kheda Bridge Collapse : ગુજરાતમાં વધુ એક બ્રિજ ધરાશાયી, બે ગામ વચ્ચેનો સંપર્ક કપાયો
Gujarat Rain Breaking News : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
West Bengal : બંગાળના પૂર્વ ડેપ્યુટી સ્પીકર આશિષ બેનર્જીની આત્મહત્યા
CM Bhupendra Patel US Visit : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમેરિકા-કેનેડાના પ્રવાસે રવાના
Gujarat Rain Forecast : ચાર જિલ્લામાં વરસાદનું એલર્ટ, જુઓ હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો
આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ

Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ

સોનિયા ગાંધી સામે ફરિયાદ દાખલ, 'વંદે માતરમ્' ના કથિત અપમાનનો આક્ષેપ

Maharashtra News: અજય દેવગન અને શાહરૂખ ખાનની મુશ્કેલી વધી, FDA એ ફટકારી નોટિસ

Embed widget