શોધખોળ કરો

પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાને લઈને કોંગ્રેસના ધારાસભ્યોએ સાયકલ લઈને કર્યો વિરોધ, સાયકલો ખુટી પડી, જાણો વિગત

1/8
2/8
3/8
4/8
કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો કે, યુપીએ સરકાર વખતે ભાજપના નેતાઓ બૂમબરાડા કરતાં હતા, પરંતુ આજે ભાજપના નેતાઓ-સાંસદોની બોલતી બંધ થઈ ગઈ છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડના ભાવ યુપીએ શાસન કરતાં અત્યારે ઓછા છે તેમ છતાં ભાજપની કેન્દ્ર સરકાર જનતાને મોંઘા ભાવે પેટ્રોલ-ડીઝલ આપી રહી છે. અચ્છે દિનના વાયદા કરીને ભાજપે પ્રજા સાથે દ્રોહ કર્યો છે, સાડા 4 વર્ષમાં એક્સાઈઝ ડ્યૂટી વધારી 11 લાખ કરોડની લૂંટ ચલાવી છે.

5/8
ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રભારી અને મહારાષ્ટ્રના સાંસદ રાજીવ સાતવે જણાવ્યું હતું કે, પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાને લઈને ભાજપ પર પ્રહારો કર્યા હતાં. જ્યારે પ્રતીક વિરોધ નોંધાવવા કોંગ્રેસના ધારાસભ્યો સાયકલ પર સવાર થઈને ગુજરાત વિધાનસભા પહોંચ્યા છે.

6/8
વિધાનસભા વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીની આગેવાનીમાં સવારે સાયકલ રેલી કાઢી કોંગી ધારાસભ્યો ગુજરાત વિધાનસભા ખાતે પહોંચ્યા હતાં. મોંઘવારી વિરૂદ્ધ પ્રતીક વિરોધ નોંધાવવા કોંગ્રેસે આ કાર્યક્રમ ઘડ્યો છે. બુધવારે વિધાનસભાના ચોમાસું સત્રનો બીજો અને છેલ્લો દિવસ છે.

7/8
કોંગ્રેસના તમામ ધારાસભ્યોએ આજે સવારે ગાંધીનગર સ્થિત ધારાસભ્ય નિવાસ સ્થાનેથી સાયકલ રેલી કાઢી હતી જોકે સાયકલ ઓછી હોવાને કારણે સાયકલો ખુટી પડી હતી. ગુડા પાસે સાયકલ ન હોવાથી કોંગ્રેસ મુંઝવણમાં મુકાઈ ગઈ હતી. જેના કારણે ધારાસભ્યોને સાયકલની રાહ જોઈ રહ્યા હતાં. જ્યારે અન્ય જગ્યાએ સાયકલ લેવા માટે દોડધામ પણ મચી ગઈ હતી. સાયકલ ન મળતાં સાયકલ લારી પર બેસીને ધારાસભ્યો નીકળ્યા હતાં.

8/8
ગાંધીનગર: પેટ્રોલ-ડીઝલના બેફામ ભાવ વધારા તેમજ મોંઘવારીના વિરોધમાં ગુજરાત કોંગ્રેસના તમામ ધારાસભ્યોએ આજે સવારે ગાંધીનગર સ્થિત ધારાસભ્ય નિવાસ સ્થાનેથી સાયકલ રેલી કાઢી હતી જેમાં કોંગ્રેસના ધારાસભ્યો માટે સાયકલો પણ ખુટી ગઈ હતી. કોંગ્રેસના ધારાસભ્યો સાયકલો લઈ વિધાનસભા પહોંચ્યા હતાં. જ્યારે આ વિરોધમાં હજારોની સંખ્યામાં લોકો જોડાયા તેવો કોંગ્રેસે દાવો કર્યો હતો.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત

8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર

West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત

UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત
West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત
UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી
UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી
LPG e-KYC Deadline: LPG e-KYCની ડેડલાઈનમાં કરાયો વધારો, જાણો શું છે નવી ગાઈડલાઈન?

અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત

ઓડિશામાં ભારે વરસાદના કારણે હાહાકાર, 2.37 લાખ લોકોનું કરાયું રેસ્ક્યૂ, રેડ એલર્ટ જાહેર

Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ

Embed widget