શોધખોળ કરો
ચૂંટણી જાહેર થાય તે પહેલા ગુજરાત સરકારે શું કરી મહત્વપૂર્ણ જાહેરાતો, જાણો
1/6

નીતિન પટેલે પાટીદારોને ખેંચવા માટે તમામ કેસો પરત ખેંચવાની જાહેરાત કરી હતી. એટલું જ નહીં, હાર્દિક સામેના કેસો અંગે વાત કરતાં જણાવ્યું હતું કે, ગઈ કાલે હાર્દિક સામેના રાષ્ટ્રધ્વજના અપમાનનો કેસ પરત ખેંચાયો તે આ પ્રક્રિયાનો જ ભાગ હતો. આજે બપોરે પત્રકાર પરિષદ યોજીને કયા કયા કેસો પરત ખેંચવામાં આવશે, તેની વિગતવાર માહિતી આપવામાં આવશે.
2/6

વર્ગ- 4ના કર્મચારીઓને લઇને નીતિન પટેલે મોટી જાહેરાત કરી છે. વર્ગ-4ના કર્મચારીઓને 13,500ની મર્યાદામાં બોનસ ચુકવાશે. વર્ગ 4ના કર્મચારીઓને દિવાળી બોનસ આપવામાં આવશે. 35 હજાર કર્મચારીઓને 3500નું દિવાળી બોનસ અપાશે.
Published at : 12 Oct 2017 03:15 PM (IST)
View More























