શોધખોળ કરો
મોડાસાઃ પરીક્ષા આપવા જતી યુવતીનું અપહરણ કરી યુવકે દોઢ મહિના સુધી ગુજાર્યો બળાત્કાર, કેવી રીતે થયો છૂટકારો?
1/6

ઘરે પરત ફરેલી પ્રિયા ગત મંગળવારે મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન પહોંચી હતી અને કુલદીપ સહિત ચાર યુવકો સામે અપહરણ, બળાત્કાર સહિતની ફરિયાદ નોંધાવી હતી. મોડાસા પોલીસે આરોપી કુલદીપ કૌશિકભાઈ ગોર, કુલદીપના બનેલી જીગ્નેશ પટેલ, પ્રતિક પટેલ અને મનિષ પટેલ સામે અપહરણ, બળાત્કાર અને જાનથી મારી નાંખવાની ધમકી અને ખોટા દસ્તાવેજ ઊભા કરવાની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
2/6

છેલ્લે પ્રિયાને તેમણે કચ્છના કોઈ ગામમાં ગોંધી રાખી હતી. જોકે, તક મળતાં જ પ્રિયા ત્યાંથી ભાગી છૂટી હતી અને ભૂજ આવી ગઈ હતી. અહીંથી તેણે પિતાને ફોન કરતાં પરિવારજનો ભૂજ આવીને તેને પરત ઘરે લઈ ગયા હતા.
Published at : 07 Jun 2018 09:27 AM (IST)
View More





















