શોધખોળ કરો

અલ્પેશ ઠાકોરે ભાજપ સરકારને ઝૂકાવી, જાણો કઈ બે મોટી માગણીઓ સરકારે સ્વીકારી ?

1/7
આ નિમંત્રણને પગલે રમેશ ઠાકોર, બાબૂભાઈ વાઘેલા, દીપસીંહ ઠાકોર, મુકેશ ભરવાડ તેમજ રામકરણ ઠાકોર એ પાંચ પ્રતિનિધીએ સરકારના પ્રતિનિધી ચુડાસમા સાથે ચર્ચા કરી હતી. તેમણે હકારાત્મક વલણ દાખવીને કડક કાયદાની માગણી સ્વીકારી લીધી હતી.

2/7
અલ્પેશ ઠાકોરે રવિવારે 40 હજાર લોકોને ખડકી દઈને સરકાર પર ભારે દબાણ પેદા કર્યું હતું. અલ્પેશ ઠાકોરે ચીમકી આપી હતી કે સાંજ સુધીમાં સરકાર આ મામલે નિર્ણય નહીં લે તો વિધાનસભાને ઘેરીશું. આ જાહેરાતના પગલે સરકારે મહાસંમેલનના નેતાઓને ચર્ચા માટે નિમંત્રણ આપ્યું હતું.

3/7
તેમણે અલ્પેશ ઠાકોરની ગુજરાતના ઉદ્યોગોમાં 85 ટકા રોજગારી સ્થાનિક યુવાનોને આપવાની માગણી પણ સ્વીકારી હતી અને કહ્યું હતું કે સરકાર આ મુદ્દે પણ કટીબદ્ધ છે.  તેથી તે અંગેની ઠાકોર સમાજની રજૂઆતને પણ અમે ધ્યાને લઈશું.

4/7
તેમણે ઉમેર્યું કે આ અભ્યાસ કર્યા પછી કાયદો લવાશે કે જેથી બિહારમાં લાગુ થયેલા કાયદાને કાનૂની પડકારનો સામનો કરવો પડ્યો એવી સ્થિતી ગુજરાતમાં ના સર્જાય. આગામી બજેટ સત્રમાં અમે દારૂબંધીના કાયદાને કડક બનાવીશું.

5/7
ચુડાસમાએ કહ્યું કે અમે ઠાકોર સમાજના પ્રતિનિધિ મંડળની રજૂઆત સાંભળીને બાંહેધરી આપી છે કે સરકાર પણ દારૂબંધીના કાયદાને વધારે કડક બનાવવા માટે પ્રતિબદ્ધ છે. આ સંજોગોમાં તેમના તરફથી જે સૂચનો મળ્યા છે તેનો કાયદાકીય અભ્યાસ કરીશું.

6/7
ગાંધીનગરઃ ઓબીસી નેતા અલ્પેશ ઠાકોરે  ક્ષત્રિય ઠાકોર સેનાના નેજા હેઠળ ગાંધીનગરમાં મહાસંમેલન યોજીને ગુજરાતની ભાજપ સરકારને ઘૂંટણિયે પાડી છે અને સરકારે અલ્પેશ ઠાકોરની માગણી સ્વીકારીને દારૂબંધીના અમલ માટે કડક કાયદો લાવવાની ખાતરી આપી છે.

7/7
અલ્પેશ ઠાકોર સહિતના નેતાઓ સાથે ચર્ચા પછી ગુજરાત સરકારના સીનિયર પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જાહેરાત કરી હતી કે આગામી બજેટ સત્રમાં દારૂબંધીના કાયદાને કડક બનાવતો ખરડો વિધાનસભામાં રજૂ કરીને પસાર કરવામાં આ‌વશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા

Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ

શું તમે પણ બ્લડ પ્રેશરને ઘટાડવા માટે ખાવ છો દવા? આ બીમારીઓનો રહે છે ખતરો

PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Vadodara Murder Case : વડોદરામાં મૃતક તપન પરમારની નીકળી અંતિમ યાત્રા, ભાજપના નેતાઓ પણ જોડાયાAnil Deshmukh : મહારાષ્ટ્રમાં NCP જૂથના નેતા અનિલ દેશમુખ પર હુમલોBhavnagar News | ભાવનગરમાં સાવકી માતાનો 9 વર્ષીય બાળકી પર અત્યાચાર, જુઓ કેવું કર્યું કૃત્ય?TMKOC News : તારક મહેતાના અસિત મોદી સાથે બોલાચાલી મુદ્દે 'જેઠાલાલે' શું કર્યો મોટો ખુલાસો?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
શું તમે પણ બ્લડ પ્રેશરને ઘટાડવા માટે ખાવ છો દવા? આ બીમારીઓનો રહે છે ખતરો
શું તમે પણ બ્લડ પ્રેશરને ઘટાડવા માટે ખાવ છો દવા? આ બીમારીઓનો રહે છે ખતરો
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
શિયાળામાં જરૂર પીવો આ  Immunity Booster Shot, મજબૂત થશે રોગપ્રતિકારક શક્તિ

Champions Trophy 2025: હાઇબ્રિડ મૉડલથી નહી યોજાય ચેમ્પિયન્સ ટ્રોફી, PCBએ કરી દીધું સ્પષ્ટ

BGT 2024: 22 નવેમ્બરે શરૂ થશે ઇન્ડિયા અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની પ્રથમ ટેસ્ટ, જાણો ભારતમાં ક્યારે અને કેવી રીતે જોઇ શકશો?

Instagram down: ઇન્સ્ટાગ્રામ ફરી થયું ડાઉન, લોગિન કરવામાં યુઝર્સને પડી રહી છે મુશ્કેલી

Embed widget