શોધખોળ કરો

રૂપાણી સરકાર માત્ર 1000 રૂપિયામાં ટેબ્લેટ આપશે, જાણો કોણ લઈ શકશે આ ટેબ્લેટ?

1/4
આ ટેબ્લેટની બજાર કિંમત રૂપિયા 8000 જેટલી અંદાજાય છે. સરકાર એક સાથે સાડા ત્રણ લાખ ટેબ્લેટ ખરીદી રહી હોવાથી વેરા સાથે તેની પડતર કિંમત રૂપિયા 5600 જેટલી થશે. ટેબ્લેટ પર એક વર્ષની વોરંટી મળશે. આ પ્રોજેક્ટ યુવા વર્ગને આકર્ષવા હોવાથી વિતરણ પૂર્વેની તડામાર તૈયારી ચાલી રહી છે.

2/4
ગાંધીનગરઃ રાજ્ય સરકાર દ્વારા બજેટમાં કરાયેલી જાહેરાત પ્રમાણે ધોરણ 12 પછી આગળનો અભ્યાસ કરનારા તમામ વિદ્યાર્થી ભાઈ-બહેનોને ટેબ્લેટ આપવાની યોજનાનો અમલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ યોજના હેઠળ ધોરણ 12 પછી આગળ ભણતા તમામ વિદ્યાર્થીઓને માત્ર 1000 રૂપિયામાં ટેબ્લેટ મળશે.

3/4
સરકારી સૂત્રોના જણાવ્યા મુજબ ધોરણ 12 પાસ કર્યા પછી બી.એ., બી.કોમ., બી.એસ.સી., બી.બી.એ., એન્જીનીયરીંગ, મેડીકલ સહિત કોઈ પણ ક્ષેત્રમાં આગળના અભ્યાસક્રમ માટે એડમીશન લેનાર વિદ્યાર્થીઓને સ્ટાન્ડર્ડ કંપનીના ટેબ્લેટ માત્ર રૂપિયા 1000માં આપવામાં આવશે.

4/4
ગુજરાત સરકારનાં સૂત્રોએ આપેલી માહિતી પ્રમાણે જુલાઈના પ્રારંભે મુખ્યમંત્રી વિજય રૂપાણીની હાજરીમાં ભવ્ય સમારંભ યોજી ટેબ્લેટ વિતરણનો પ્રારંભ કરવામાં આવશે. વિદ્યાર્થીઓને ટેબ્લેટ માટે સરકારે રૂપિયા 200 કરોડની જોગવાઈ કરી છે. આ યોજના હેઠળ લગભગ સાડા ત્રણ લાખ વિદ્યાર્થીઓને રાહત દરે ટેબ્લેટ મળશે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઓખા અને થરા પાલિકાના નવા પ્રમુખ માટે કવાયત તેજ, આ નામ ચર્ચામાં મોખરે

ગાંધીનગર મનપાના મેયરને લઇને મંથન, આ સાત નામ પર ચર્ચા, 4 નામ રેસમાં આગળ

આજે અમિત શાહ ગુજરાત પ્રવાસે: માણસમાં કુળદેવીના કરશે દર્શન, ગાંધીનગર મેયરની પસંદગીમાં લઈ શકે છે ભાગ

Gandhinagar: છત્રાલ GIDCની કેમિકલ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના, બોઈલર ફાટતા 4ના મોત

વિડિઓઝ

Surat Annapurna Khodaldham: પાટીદાર સમાજ માટે મોટા સમાચાર! સુરતમાં બનશે અન્નપૂર્ણા ખોડલધામ
Hun To Bolish | હું તો બોલીશ | નહીં ચાલે ડાયરી
Hun To Bolish | હું તો બોલીશ | કંદમૂળનો કેચઅપ
Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વિરોધ પહેલા જ  દિલ્હી પોલીસે અભિજીત દિપકે અને નેહા બોરાની કરી અટકાયત

Gujarat : ખેડૂતો માટે માઠા સમાચાર, NPK ખાતરના ભાવમાં થયો મોટો વધારો!

ગુજરાતમાં ઘેરાતું વીજ સંકટ: ગ્રામીણ વિસ્તારો બાદ હવે ઉદ્યોગોમાં વીજકાપ, ઉકેલ માટે દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ

Mangal Gochar 2026: દિવાળી બાદ ચમકશે 4 રાશિઓની કિસ્મત! મંગળ પ્રગતિની આપશે તક 

RBI એ બેંકો માટે લાગુ કર્યો નવો નિયમ, શું તમારા ખાતા પર પડશે અસર?

Vi એ લોન્ચ કર્યો શાનદાર ફેમિલી પ્લાન, રિચાર્જ પર મળશે ડેટા શેર કરવાની મંજૂરી

8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓને શું જાન્યુઆરી 2026 થી એરિયર્સ મળશે? જાણો

24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 

Embed widget