શોધખોળ કરો
આજે સરકાર સાથે સમાધાન માટે પાટીદારોની બેઠક, હાર્દિકે શું ઉચ્ચારી ચિમકી?
1/4

2/4

સરકાર તરફથી પાસને આમંત્રણ મળ્યા પછી ગાંધીનગરમાં પાસના આગેવાનોની મીટિંગ યોજાઇ હતી. આ મીટિંગ પછી પાસના નેતા હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, સરકાર સાથે મંત્રણાથી સમાજને ફાયદો થાય તેમાં પાસને રસ છે. જોકે, આજે બેઠક મળે પછી શું નિર્ણય આવે છે, તે જોવાનું રહેશે.
Published at : 26 Sep 2017 10:26 AM (IST)
View More























