શોધખોળ કરો

વરૂણ પટેલનું એલાનઃ હાર્દિક જ્યાં, જે તારીખે અને સમયે સભા કરે એ જ વખતે હું ત્યાં સભા કરીશ, બીજું શું કહ્યું ? જાણો વિગત

1/6
2/6
ગાંધીનગર: ભાજપ સામે આક્રમક તેવર બતાવનારા તેમજ નરેન્દ્ર મોદીને ખિસ્સાકાતરૂ ગણાવનારા વરૂણ પટેલ ભાજપમાં જોડાઈ ગયા તેના કારણે ગુજરાતના રાજકારણમાં ગરમી આવી ગઈ છે ત્યારે વરૂણ પટેલે હાર્દિક પટેલની સભાઓને સમાંતર સભાઓ કરવાનું એલાન કરતાં રાજકીય ગરમી વધી છે.

3/6
વરૂણે એવું પણ કહ્યું કે, હાર્દિકનું હાર્દિક જાણે પણ ભાજપ સરકારે આપેલા વચનો પર અમલ નહીં થાય તો હું ભાજપની સરકાર સામે ફરી બાંયો ચડાવીશ. હું ફક્ત પાટીદાર સમાજ માટે જીવું છું કોઈ પદ કે સત્તા માટે નહીં. ચૂંટણી ક્યાંથી લડવાના છો? એવા સવાલના જવાબમાં વરૂણે કહ્યું કે, એ નક્કી કરવાનું કામ પાર્ટીનું છે મારું નહીં.

4/6
હાર્દિકે આક્ષેપ કર્યો છે કે, મૃતક પાટીદારોના પરિવારને એક રૂપિયો નથી મળ્યો. આ અંગે વરૂણ પટેલે કહ્યું કે, આગામી અઠવાડિયામાં મૃતક પાટીદારોના પરિવારને આર્થિક સહાય પહોંચાડવા હું જવાનો છું. તેમને નોકરી પણ મળી જવાની છે. પોલીસ દમનની તપાસ માટે પંચ બન્યું છે. આયોગ અને નિગમની જાહેરાત થઈ ચૂકી છે.

5/6
વરૂણે એવો દાવો કર્યો છે કે, કોંગ્રેસના ભાડુતી લોકો મારાં પૂતળા બાળીને વિરોધ કરી રહ્યા છે. પાટીદાર સમાજને ખ્યાલ આવી ગયો છે કે કોંગ્રેસ તેમના મતોના જોરે સત્તા પ્રાપ્ત કરવા માંગે છે. જે લોકો મારો વિરોધ કરે તે કોંગ્રેસના લોકો છે અને પાટીદાર સમાજ તો સરકારે આપેલા ચાર મુદ્દાના સમાધાન બાદ ભાજપ સાથે છે.

6/6
વરૂણ પટેલે એલાન કર્યું છે કે, આગામી દિવસોમાં જ્યાં, જે દિવસે તથા સમયે હાર્દિક પટેલની સભાઓ હશે ત્યાં તેને સમાંતર સભાઓ હું કરીશ ત્યારે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. લોકોને ખબર પડી જશે કે પાટીદાર સમાજ કોની સાથે છે અને હાર્દિક પટેલમાં પણ કેટલો દમ છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ

શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?

17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ

ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો

90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!

જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ

આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ

Embed widget