શોધખોળ કરો

જામનગર પાસેના કલ્યાણપુરમાં 24 કલાકમાં 12 ઈંચ વરસાદ, મંદિર પણ ડૂબી ગયાં, જાણો વિગત

1/7
2/7
3/7
4/7
રાજકોટઃ સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ બીજા દિવસે પણ ધમાકેદાર બેટિંગ કરી છે. કલ્યાણપુરમાં 24 કલાબમાં 12 ઇંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે લાલપુર, ખંભાળિયા, ભાણવડમાં 8 ઇંચ સુધી વરસાદ ધતાં જળબંબાકાર જેવી સ્થિતિ ઉભી ઈ છે. મોટી ખાવડીમાં રિલાયન્સમાં પણ પાણી ઘૂસી ગયા હતા. ભારે વરસાદને કારણે એસટીની અનેક ટ્રીપો કેન્સલ કરવાની ફરજ પડી હતી.

5/7
ભારે વરસાદને કારણે અમરેલીમાં STની 473 ટ્રીપ રદ કરવામાં આવી હતી. જ્યારે ઘેડ પંથકનાં અનેક ગામોમાં પાણી ભરાયા હતા. ભારે વરસાદને કારણે ખેતરોમાં પાકને નુકસાન થયાના અહેવાલ છે. ઉપરાંત ઉપલેટાનો મોજ અને વેણુ ડેમ ઓવરફ્લો થયો હતો.

6/7
 આંકડાની વાત કરીએ કલ્યાણપુરમાં 12 ઈંચ, માંગરોળમાં 8 ઈંચ, ભાણવડમાં 7 ઈંચ, કોરીનારમાં 6 ઈંચ અને તાલાલામાં 5 ઈંચ વરસાદ નોંધાયો છે.

7/7
 અમરેલી જિલ્લાની ઘણી નદીઓમાં પૂર આવ્યા છે તો અનેક ડેમોમાં નવા પાણીની આવક થતાં એલર્ટ પણ મૂકાયા છે. જામનગર નજીક કાનાલુસ પાસે રેલવે ટ્રેકમાં પડેલું ભંગાણ હજુ રિપેર ન થતાં રેલ વ્યવહાર ખોરવાયેલો છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આગામી 2 દિવસ ભારે વરસાદ તૂટી પડશે! હવામાન વિભાગ અને અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ

મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ

Gujarat Rain: મહીસાગરના લુણાવાડામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ,  બજારમાં ભરાયા ઘૂંટણસમા પાણી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ

ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી

Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ

દિલ્હી કેપિટલ્સના સ્ટાર ક્રિકેટરની ધરપકડ, લગ્નની લાલચ આપી દુષ્કર્મનો આરોપ

Embed widget