શોધખોળ કરો

હળવદમાં ક્ષત્રિય-ભરવાડોની અથડામણમાં બેનાં મોત, સુરેન્દ્રનગર-મોરબીમાં ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવાઈ

1/7
2/7
3/7
હળવદ જીઆઇડી પાસે થયેલી જૂથ અથડામણમાં અન્ય બે સગા ભાઇને ગંભીર ઇજા થતાં મોરબી અને રાજકોટની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બીજી તરફ 35થી વધુ વાહનોને આગ લગાડવામાં આવતા પરિસ્થિતિ તંગ બની ગઇ છે. હત્યાના પડઘા ધ્રાંગધ્રા, થાન અને સુરેન્દ્રનગર શહેરમાં પણ પડયા હતા.

4/7
ઇન્ટરનેટ સેવા બંધ કરવા માટે એવું કારણ અપાયું છે કે, સોશિયલ મીડિયામાં ખોટી માહિતી આપ-લે ન થાય તે માટે સમગ્ર જિલ્લામાં ઇન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે. ઇન્ટરનેટ સેવા શુક્રવારે સાંજે 6 વાગ્યા સુધી બંધ કરી દેવમાં આવી છે. સાંજે સ્થિતિની સમીક્ષા કર્યા બાદ ઇન્ટરનેટ સેવા ચાલુ કરવા માટેનો નિર્ણય લેવાશે.

5/7
મિનિટોના સમયમાં સમગ્ર શહેર બંધ થઇ ગયુ હતુ. અને સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ ખડકી દેવામાં આવી હતી. જૂથ અથડામણ બાદ હત્યાની ઘટનાના પગલે હળવદ અને ધ્રાંગધ્રા વચ્ચેના ચુલી અને સોલડી પાસે ટોળઅો રસ્તા પર આવી ગયા હતા. એક તબક્કે આ હાઇ વે પરનો વાહનવ્યવહાર બંધ કરવો પડ્યો હતો.

6/7
ગત શુક્રવારે ધ્રાંગધ્રામાં થયેલા હુમલામાં ક્ષત્રિય આગેવાન ઇન્દ્રસિંહ ઝાલાની હત્યાના પગલે માહોલ તંગ છે. ગુરુવારે યોજાયેલા ઈન્દ્રસિંહના બેસણામાંથી પરત ફરતી વેળાએ ક્ષત્રિય અને ભરવાડ સમાજનાં જૂથો સામસામે આવી ગયાં હતાં. અને આ દરમિયાન થયેલા ફાયરિંગ અને તિક્ષ્ણ હથિયારના ઘા મારીને એકની હત્યા કરાઇ હતી.

7/7
સુરેન્દ્રનગર: હળવદમાં ગુરૂવારે સાંજે થયેલી ક્ષત્રિય અને ભરવાડ જૂથ વચ્ચેની અથડામણમાં બે લોકોનાં મોત થયાં છે અને અનેક લોકો ઘવાયા છે. આ ઉપરાંત 35થી વધુ વાહનોને આગ લગાડીને રાખ કરી દેવાયાં હતાં. જિલ્લા પોલીસ વડાએ તકેદારીના ભાગ રૂપે સુરેન્દ્રનગર અને મોરબીમાં ઇન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain Forecast:આ તારીખે રાજ્યમાં વરસશે ભારે વરસાદ, અંબાલાલ પટેલે આપી ચેતવણી

સૌરાષ્ટ્રમાં પણ ચાંદીપુરા વાયરસની એન્ટ્રી? જામનગરમાં બે શંકાસ્પદ કેસથી આરોગ્ય વિભાગ એલર્ટ

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 95 તાલુકામાં વરસાદ,કપરાડામાં સૌથી વધુ 3.70 ઈંચ, દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર

Surendranagar: ચુડામાં કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં 200 વિદ્યાર્થિનીઓને ફૂડ પોઇઝનિંગ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આતંકીઓ ક્યાં ફોડવાના હતા બોમ્બ ?
Hun To Bolish : હું તો બોલીશ : દીકરીઓને વાસી ભોજન કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : વિદ્યાર્થીઓ માટે મુશ્કેલ અમેરિકા
Ambalal Patel Forecast: 20 જુલાઈ બાદ જામશે વરસાદી માહોલ : અંબાલાલ પટેલની આગાહી
Geniben Thakor : કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોરે ફરી અંધશ્રદ્ધા મુદ્દે મહિલાઓને કરી ટકોર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast:આ તારીખે રાજ્યમાં વરસશે ભારે વરસાદ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
Gujarat Rain Forecast:આ તારીખે રાજ્યમાં વરસશે ભારે વરસાદ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
ભારતે રચ્યો ઈતિહાસ, શ્રીહરિકોટાથી પહેલું ખાનગી રોકેટ લોન્ચ, વિક્રમ-1 એ ભરી ઐતિહાસિક ઉડાન

ફુલ ચાર્જ પર 600 KM રેન્જ, ટૂંક સમયમાં લોન્ચ થવા જઈ રહી છે આ શાનદાર 7-સીટર SUV, જાણો વિગતો

20 દિવસથી ભૂખ હડતાળ પર રહેલા સોનમ વાંગચુકને હોસ્પિટલ લઈ ગઈ પોલીસ, હવે ઈમરજન્સી વોર્ડમાં દાખલ, સમર્થકોને હટાવવામાં આવ્યા

સોનમ વાંગચુકને જંતર-મંતરથી હટાવવા પર કોંગ્રેસની પહેલી પ્રતિક્રિયા, પવન ખેડા બોલ્યા- 'ગઈકાલે કમિશનર બદલાયા અને આજે...'

અમેરિકાનું MQ-9 તબાહ, હોર્મૂઝમાં ઓઇલ ટેન્કર પર હુમલો, સતત 7મી રાત્રે યુએસનો બોમ્બમારો, ઇરાકથી બહેરીન સુધી વિસ્ફોટ

સોનમ વાંગચુકને હટાવ્યા બાદ ભૂખ હડતાળ પર બેઠા અભિજીત દીપકે, મંચ પર જ રડી પડ્યા CJP ચીફ, Video

Embed widget