શોધખોળ કરો
બનાસકાંઠાઃ ટ્રેલર અને રિક્ષા વચ્ચે અકસ્માતમાં 4નાં મોત, રિક્ષાનો નીકળી ગયો કચ્ચરઘાણ
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/01/21082813/Accident12.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/5
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/01/21082822/Accident15.jpg?impolicy=abp_cdn&imwidth=720)
2/5
![આ અકસ્માતમાં મહેશ ઠાકોર, સના ઠાકોર, રાજુજી ઠાકોર સહિત 4 લોકોનાં મોત નિપજ્યાં હતાં. અકસ્માતમાં રિક્ષાનો કચ્ચરઘાણ વળી જતાં મહા મુસીબતે મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતાં. ઘટનાની જાણ થતાં જ સ્થાનિકો ત્યાં એકત્ર થઈ ગયાં હતાં.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/01/21082817/Accident14.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ અકસ્માતમાં મહેશ ઠાકોર, સના ઠાકોર, રાજુજી ઠાકોર સહિત 4 લોકોનાં મોત નિપજ્યાં હતાં. અકસ્માતમાં રિક્ષાનો કચ્ચરઘાણ વળી જતાં મહા મુસીબતે મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતાં. ઘટનાની જાણ થતાં જ સ્થાનિકો ત્યાં એકત્ર થઈ ગયાં હતાં.
3/5
![ત્યારે ટ્રેલર ચાલકે રિક્ષા પર ફરી વળતાં રિક્ષામાં સવાર ચાર વ્યક્તિના મોત નિપજ્યાં હતાં. આ ઉપરાંત મૃતક ઠાકોર પરિવાર મૂળ બનાસકાંઠાના દાંતીવાડાનો હતો અને તેઓ અમદાવાદ રહેતા હતા.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/01/21082813/Accident12.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ત્યારે ટ્રેલર ચાલકે રિક્ષા પર ફરી વળતાં રિક્ષામાં સવાર ચાર વ્યક્તિના મોત નિપજ્યાં હતાં. આ ઉપરાંત મૃતક ઠાકોર પરિવાર મૂળ બનાસકાંઠાના દાંતીવાડાનો હતો અને તેઓ અમદાવાદ રહેતા હતા.
4/5
![ડીસા તાલુકાના કૂચવાડા ટોલ ટેક્સ પાસે ટ્રેલર અને રિક્ષા વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો હતો જેમાં 4 વ્યક્તિનાં ઘટનાસ્થળે જ મોત નિપજ્યાં હતાં જ્યારે 1ની હાલત ગંભીર છે. અકસ્માત થતાં આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતાં. અકસ્માતને કારણે રિક્ષાના કચ્ચરઘાણ નીકળી ગયો હતો.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/01/21082808/Accident1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ડીસા તાલુકાના કૂચવાડા ટોલ ટેક્સ પાસે ટ્રેલર અને રિક્ષા વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો હતો જેમાં 4 વ્યક્તિનાં ઘટનાસ્થળે જ મોત નિપજ્યાં હતાં જ્યારે 1ની હાલત ગંભીર છે. અકસ્માત થતાં આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતાં. અકસ્માતને કારણે રિક્ષાના કચ્ચરઘાણ નીકળી ગયો હતો.
5/5
![બનાસકાંઠાના ડીસાના કૂચવાડા ટોલટેક્સ પાસે એક રિક્ષા અને ટ્રેલર વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. રિક્ષામાં સવાર ઠાકોર પરિવારના સભ્યો વિઠોદરા આગ માતાના દર્શન કરવા જઈ રહ્યા હતાં.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/01/21082803/Accident.jpg?impolicy=abp_cdn&imwidth=720)
બનાસકાંઠાના ડીસાના કૂચવાડા ટોલટેક્સ પાસે એક રિક્ષા અને ટ્રેલર વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. રિક્ષામાં સવાર ઠાકોર પરિવારના સભ્યો વિઠોદરા આગ માતાના દર્શન કરવા જઈ રહ્યા હતાં.
Published at : 21 Jan 2019 08:28 AM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગાંધીનગર
દેશ
ગુજરાત
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)