શોધખોળ કરો

ચોરવાડઃ સેલ્ફી લેવા જતાં પાંચને દરિયો તાણી ગયો, બેનાં મોતથી અરેરાટી, બે યુવતીઓના સોમવારે જ થયા હતા લગ્ન

1/8
ચોરવાડ: ચોરવાડ સમુદ્રતટે ફરવા ગયેલા પાંચ યુવક-યુવતીઓ સેલ્ફી લેવા જતાં દરિયામાં તણાઇ ગયા હતા. આ દુર્ઘટનામાં એક યુવક અને એક યુવતીનું મોત થયું છે. જ્યારે બાકીની ત્રણ યુવતીઓને સારવાર માટે ખસેડવામાં આવી છે. આ ઘટનાને કારણે સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. આ તમામ યુવક-યુવતીઓ માળિયા હાટીના તાલુકાનાં ચોરવાડ પાસેનાં કાણેક ગામે ગઇકાલે એક લગ્ન પ્રસંગમાં આવ્યા હતા.

2/8
આ ઘટનામાં પૂર્વીનો પતિ અતુલ મૂળજીભાઇ ઘોડીયા (ઉ. 21) હજુ પણ લાપત્તા છે. તેની શોધખોળ ચાલું છે. માંગરોળ તાલુકાનાં શીલોદરની ધર્મિષ્ઠા મનજીભાઇ સોંદરવા (ઉ. 18), કાણેક ગામની જ હેતલ ગોવિંદભાઇ આમહેડા (ઉ. 22) અને તેની બે નાની બહેનો પૂર્વી (ઉ. 20) અને શીતલ (ઉ. 18) તેમજ એક યુવક સહિત ઘણાં મહેમાનો સાંજે ચોરવાડનાં સમુદ્રતટે ફરવા ગયાં હતાં.

3/8
4/8
લગ્નપ્રસંગમાં આવેલા યુવક-યુવતીઓ ચોરવાડ સમુદ્રતટે ફરવા ગયાં હતાં. તેઓ સેલ્ફી લેતા હતા એવામાં મહાકાય મોજું આવતાં તેઓ તણાઇ ગયા હતા. બચાવી લેવાયેલી બે યુવતીઓનાં લગ્ન હજુ સોમવારે જ થયાં હતાં અને તેમનો પતિ તેડવા આવ્યો હતો. આથી સાંજે ફરવા માટે હોલિડેકેમ્પનાં સમુદ્રતટે ગયાં હતાં, જ્યાં આ ગોઝારી ઘટના બની હતી.

5/8
6/8
આ ઘટનાની જાણ થતાં સાંસદ રાજેશ ચુડાસમા, પૂર્વ ધારાસભ્ય બોરીચા સહિતનાં આગેવાનો હોસ્પિટલે દોડી ગયાં હતાં. આ બનાવમાં ચોરવાડ 108નાં ઇએમટી તરૂલત્તાબેન જાદવ અને પાયલટ દિનેશ વડાલીયાએ અસરગ્રસ્તોને ચોરવાડથી કેશોદ પહોંચાડ્યા હતા.

7/8
દરિયામાં તણાઇ જતાં ભારે દેકારો મચી જતાં સ્થાનિક લોકો દોડી આવ્યા હતા. જેમણે ધર્મિષ્ઠા, હેતલ, પૂર્વી અને શીતલને બહાર કાઢ્યા હતા. જેમાં ધર્મિષ્ઠાનું પાણીમાં ડૂબી જતાં મોત નીપજ્યું હતું. જ્યારે હેતલ, પૂર્વી અને શીતલને સારવાર માટે હોસ્પિટલે ખસેડાયા હતા. જ્યાં પૂર્વી અને શીતલની હાલત વધુ ગંભીર જણાતાં તેઓને સઘન સારવાર માટે કેશોદનાં ખાનગી દવાખાને ખસેડાયા હતા. જોકે, યુવક લાપત્તા છે.

8/8
હોલિડેકેમ્પનાં દરિયાકિનારે તેઓ સેલ્ફી લઇ રહ્યાં હતાં. એ વખતે એક મહાકાય મોજું આવ્યું હતું અને પાંચેયને ઝપટમાં લઇ લીધા હતા. મોતને ભેટેલી ધર્મિષ્ઠા બચાવી લેવાયેલી હેતલ, પૂર્વી ઉર્ફે કારી અને શીતલનાં મામાની દીકરી થાય છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ખેડૂતો માટે રાજ્ય સરકારનો મોટો નિર્ણય: માત્ર 24 કલાકમાં જ વળતર બમણું કરતો પરિપત્ર જાહેર

અમરેલીમાં મેઘતાંડવ: રાયડી ડેમના 8 દરવાજા ખુલ્યા, રાજુલામાં 6 કલાકમાં 5.39 ઇંચ વરસાદ

Una Heavy Rain : ઉનામાં ભારે ધોધમાર વરસાદ. 24 કલાકમાં 8 ઇંચ વરસાદ વરસ્યો, અનેક વિસ્તારોમાં જળબંબાકાર

રાજ્યના 66 તાલુકામાં મેઘમહેર: રાજુલામાં 5.39 ઈંચ વરસાદ, સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં જળબંબાકાર

વિડિઓઝ

Gir Somnath Water Logging : ઉનાના ગાંગડા ગામે 150 ઘરોમાં ઘૂસ્યા પાણી
Ahmedabad Rain : અમદાવાદમાં શનિવારે ધોધમાર વરસાદ, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
Una Gir Somnath Heavy Rain : ઉનામાં બારેમેઘ ખાંગા; નદીમાં પૂર, કાંઠા વિસ્તારોને કરાયા એલર્ટ
Gujarat Rain Data : ગુજરાતમાં 24 કલાકમાં 196 તાલુકામાં વરસાદ, ખાંભામાં સૌથી વધુ 7.76 ઇંચ વરસાદ
Amreli Heavy Rain : અમરેલીમાં જળબંબાકાર, ખાંભામાં 8 ઇંચ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ખેડૂતો માટે રાજ્ય સરકારનો મોટો નિર્ણય: માત્ર 24 કલાકમાં જ વળતર બમણું કરતો પરિપત્ર જાહેર
ખેડૂતો માટે રાજ્ય સરકારનો મોટો નિર્ણય: માત્ર 24 કલાકમાં જ વળતર બમણું કરતો પરિપત્ર જાહેર
અમરેલીમાં મેઘતાંડવ: રાયડી ડેમના 8 દરવાજા ખુલ્યા, રાજુલામાં 6 કલાકમાં 5.39 ઇંચ વરસાદ
અમરેલીમાં મેઘતાંડવ: રાયડી ડેમના 8 દરવાજા ખુલ્યા, રાજુલામાં 6 કલાકમાં 5.39 ઇંચ વરસાદ
રાજ્યના 66 તાલુકામાં મેઘમહેર: રાજુલામાં 5.39 ઈંચ વરસાદ, સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં જળબંબાકાર
રાજ્યના 66 તાલુકામાં મેઘમહેર: રાજુલામાં 5.39 ઈંચ વરસાદ, સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં જળબંબાકાર
Una Heavy Rain : ઉનામાં ભારે ધોધમાર વરસાદ. 24 કલાકમાં 8 ઇંચ વરસાદ વરસ્યો, અનેક વિસ્તારોમાં જળબંબાકાર
Una Heavy Rain : ઉનામાં ભારે ધોધમાર વરસાદ. 24 કલાકમાં 8 ઇંચ વરસાદ વરસ્યો, અનેક વિસ્તારોમાં જળબંબાકાર
Exclusive: ત્રીજી વખત લગ્નના બંધનમાં બંધાયો આમિર ખાન, પત્ની ગૌરી સાથેની ફર્સ્ટ વેડિંગ ફોટો આવી સામે

Toyota-Mahindra નું વધશે ટેન્શન, MG અને JSW લાવી રહ્યા છે દમદાર નવી ગાડીઓ

રામ મંદિર દાન ચોરી મામલે RSS પ્રમુખ મોહન ભાગવતની પહેલી પ્રતિક્રિયા, કહ્યું- 'દત્તાત્રેય હોસબાલેએ જે...'

અમદાવાદની Zydus અને Apollo Hospitalsની પહેલ, કેન્સરના વહેલા નિદાન માટે નવી ટેકનોલોજી લોન્ચ

Embed widget