શોધખોળ કરો

‘નવઘણના ભાલે બેઠેલી માતાના આશીર્વાદ મળી જાય તો દિલ્હીની ગાદી સર કરતાં આપણને કોઇ નહી રોકી શકે’

1/6
તેણે કહ્યું કે, જે માતા નવઘણના ભાલે બેઠી હતી, તેના આશીર્વાદ મળી જાય તો દિલ્હીની ગાદી સર કરવામાં આપણને કોઇ નહી રોકી શકે. ઉલ્લેખનીય છે કે,લોકો સવારે 9થી બપોરે 2 વાગ્યા સુધી લોકો અલ્પેશ ઠાકોરને મળવા બેસી રહ્યા હતા. પ્રતિષ્ઠા મહોત્સવમાં મોટી સંખ્યામાં લોકોએ માતાજીના દર્શન કર્યાં હતાં.

2/6
અલ્પેશે કહ્યું કે, માતાજીના આશીર્વાદ મળશે તો દિલ્હીની ગાદી સર કરતાં પણ કોઇ નહીં રોકી શકે અને સમાજનો વિકાસ કરવાની માતાજી શક્તિ આપે. સમાજને એ દિશામાં લઇ જવો છે, જેમાંથી કલેકટર, એસપી, ધારાસભ્ય બને. આ સ્વપ્નો લઇને નીકળ્યો છું. ગુજરાતમાં આપણી સરકાર આવશે તો માતાજીને તોરણ ચઢાવવા જરૂર આવીશ.

3/6
આ કારોબારીમાં રાજનીતિની દિશા અને મુદ્દા આધારિત આંદોલનની રણનીતિ નક્કી કરાશે. અમારી રાજનીતિમાં યુવાનોને રોજગારી, ખેડૂતોને પાણી, બાળકોને મફત શિક્ષણ અને દારૂબંધીનો કડક અમલ કેન્દ્રસ્થાને રહેશે. હું ચૂંટણી નહીં લડું, પણ તમારામાંથી લોકો ચૂંટણી લડે તેવા આશીર્વાદ લેવા આવ્યો છું.

4/6
ઠાકેરે રવિવારે બનાસકાંઠાના વાવ તાલુકાના સપ્રેડા ગામે કુળદેવી મોમાઇ માતાજી અને ક્ષેત્રપાળ દાદાના ત્રિ-દિવસીય પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજરી આપી હતી. અલ્પેશ ઠાકોરે જનસભાને સંબોધતાં જણાવ્યું કે, 11મીએ અમદાવાદમાં મળનારી પ્રદેશ કારોબારીમાં 5000 હોદ્દેદારો હાજર રહેશે.

5/6
ઠાકોરે જાહેરાત કરી છે કે, આગામી 11 મેના રોજ અમદાવાદમાં મળનારી પ્રદેશ કારોબારીમાં આપણું ગુજરાત એક ગુજરાતના નારા સાથે ગુજરાતમાં રાજનીતિનું રૂપ બદલવાનો ટંકાર કરવામાં આવશે. ઓબીસી એકતા મંચના અધ્યક્ષ અલ્પેશ ઠાકોરે હુંકાર કર્યો કે, 2017ની ચૂંટણીમાં આપણી સરકાર બનાવીશું.

6/6
અમદાવાદઃ ગુજરાતમાં નવેમ્બરમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી માટે ભાજપ-કોંગ્રેસ સક્રિય થઈ ગયાં છે ત્યારે થોડા સમયથી શાંત ક્ષત્રિય ઠાકોર સેના ફરી એકવાર મેદાનમાં આવી ગઈ છે. ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રમુખ અલ્પેશ ઠાકોરે પોતે વિધાનસભાની ચૂંટણી નહી લડે પણ બીજા લોકોને લડાવશે તેવો હુંકાર કર્યો છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતમાં આગામી 3 કલાક ભારે વરસાદનું એલર્ટ: 8 જિલ્લામાં રેડ, 15માં ઓરેન્જ એલર્ટ જાહેર

Dang Rain: ડાંગમાં ધોધમાર વરસાદથી નદીઓમાં ઘોડાપુર, અનેક કોઝવે પાણીમાં ગરકાવ

ગુજરાતમાં કાલથી 7 દિવસ ભારે વરસાદનું એલર્ટ: 24 કલાકમાં 173 તાલુકામાં વરસાદ, કપરાડામાં સૌથી વધુ 15.63 ઈંચ

ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: આગામી 2 દિવસ અત્યંત ભારે વરસાદની આગાહી, જાણો તમારા જિલ્લાનું એલર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બાબુઓના બહાના
Hun To Bolish : હું તો બોલીશ : 2-4 ઈંચમાં બેહાલ સુરત
Ahmedabad News: અમદાવાદના ચાંગોદરમાં ગેરકાયદે ફટાકડાના ગોડાઉનનો પર્દાફાશ
Ambalal Patel Rain Forecast: 48 કલાક આ વિસ્તારોમાં ભારે વરસાદ પડશે: અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat Rain Forecast: આજથી બે દિવસ મેઘરાજા બોલાવશે ધબધબાટી: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરત માટે આજની રાત ભારે! અતિભારે વરસાદનું રેડ એલર્ટ, રાત્રે 9 વાગ્યા પછી બહાર ન નીકળવા અપીલ

ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું, હિંસા કરનારા પોલીસ પર કાર્યવાહી અને PM મોદી..., રાહુલ ગાંધીએ સરકાર સામે રાખી 3 માંગ
ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું, હિંસા કરનારા પોલીસ પર કાર્યવાહી અને PM મોદી..., રાહુલ ગાંધીએ સરકાર સામે રાખી 3 માંગ
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: આગામી 2 દિવસ અત્યંત ભારે વરસાદની આગાહી, જાણો તમારા જિલ્લાનું એલર્ટ
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: આગામી 2 દિવસ અત્યંત ભારે વરસાદની આગાહી, જાણો તમારા જિલ્લાનું એલર્ટ
Valsad Rain: વલસાડમાં ધોધમાર વરસાદથી રસ્તાઓ-સોસાયટી જળમગ્ન, નેશનલ હાઈવે 48 પર ભરાયા પાણી
Valsad Rain: વલસાડમાં ધોધમાર વરસાદથી રસ્તાઓ-સોસાયટી જળમગ્ન, નેશનલ હાઈવે 48 પર ભરાયા પાણી
ગુજરાતમાં આગામી 3 કલાક ભારે વરસાદનું એલર્ટ: 8 જિલ્લામાં રેડ, 15માં ઓરેન્જ એલર્ટ જાહેર
ગુજરાતમાં આગામી 3 કલાક ભારે વરસાદનું એલર્ટ: 8 જિલ્લામાં રેડ, 15માં ઓરેન્જ એલર્ટ જાહેર
Navsari Rain: ધોધમાર વરસાદથી નવસારી જિલ્લામાં જનજીવન અસ્તવ્યસ્ત, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા

Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, આ જિલ્લામાં પૂરનો ખતરો, રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા

Gujarat Rain: આગામી 3 કલાકમાં રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદનું રેડ એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે 

Embed widget