શોધખોળ કરો

'કોંગ્રેસના સ્થાનિક નેતાની ગંદી રમતનો ભોગ બનવાથી રાજીનામું આપું છું'

1/4
2/4
કાછડિયાના રાજીનામા પછી અમરેલી તાલુકા કોંગ્રેસ ઉપપ્રમુખ પદેથી દિલીપભઆઈ નાજભાઈ બસીયાએ પણ રાજીનામું આપી દીધું છે. તેમણે રાજીનામામાં લખ્યું છે કે, તાલુકા કોંગ્રેસ પ્રમુખ અરવિંદ કાછડીયાને પાર્ટીના નેતા તરફથી મેલી રમતનો ભોગ બનાવીને ડીમોરલ કરતાં તેઓને ના છૂટકે રાજીનામું આપવા ફરજ પડાતા હું પણ મારું રાજીનામું આપું છું.

3/4
અમરેલીઃ સ્થાનિક નેતાઓ પર આક્ષેપ સાથે અમરેલી તાલુકા કોંગ્રેસ પ્રમુખે રાજીનામું આપી દેતાં કાર્યકરોમાં ભારે ચકચાર મચી ગઈ છે. અરવિંદ કાછડિયાએ ઇ-મેલ અને પત્ર દ્વારા અમરેલી તાલુકા કોંગ્રેસ પદેથી રાજીનામું આપી દીધું છે.

4/4
કાછડિયાએ રાજીનામું આપતાં લખ્યું છે કે, કોંગ્રેસના સ્થાનિક નેતાની ગંદી રમતનો ભોગ બનવાથી હું અમરેલી તાલુકા કોંગ્રેસ પ્રમુખ પદેથી મારું રાજીનામું આપું છું. જોકે, તેમણે વ્યક્તિગત રીતે કોઇના નામનો ઉલ્લેખ કર્યો નથી.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ભાડા વિધેયક વિવાદ: ગુજરાતમાં 6 દિવસથી ચાલતી વકીલોની હડતાલ સમેટાઈ, સરકારે આપી મોટી ખાતરી

કપરાડાના નિલોશી ગામમાં ઓનલાઈન કામગીરીના ભારણથી કંટાળી પ્રાથમિક શાળાના આચાર્યનો આપઘાત

'મેં જે કીધું ડંકાની ચોટ પર કીધું': મેલું ઉપાડવાના વિવાદ પર શંકરસિંહ વાઘેલા અડગ

Gujarat Rain: ગુજરાતમાં આજે અહીં વરસશે વરસાદ, ચોમાસાની વિદાય વચ્ચે હવામાન વિભાગની વરસાદની આગાહી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ કરે છે બ્રિજમાં ડિઝાઇન ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપ શાસિત નગરપાલિકાઓમાં ભડકો કેમ ?
Dwarka Video: દ્વારકામાં પ્રચાર દરમિયાન ભાજપ ધારાસભ્ય બન્યા ખેડૂતોના આક્રોશનો શિકાર
Shankersinh Vaghela: 'મેં જે કીધું ડંકાની ચોટ પર કીધું': મેલું ઉપાડવાના વિવાદ પર શંકરસિંહ બાપુ અડગ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાડા વિધેયક વિવાદ: ગુજરાતમાં 6 દિવસથી ચાલતી વકીલોની હડતાલ સમેટાઈ, સરકારે આપી મોટી ખાતરી
ભાડા વિધેયક વિવાદ: ગુજરાતમાં 6 દિવસથી ચાલતી વકીલોની હડતાલ સમેટાઈ, સરકારે આપી મોટી ખાતરી
1414 દિવસ પછી આ ફાસ્ટ બોલરની વાપસી! અય્યર કેપ્ટન; ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયા જાહેર

દિલ્હી હાઈકોર્ટનો મોટો ચુકાદો: બેંકો FD પર પોતાની મરજીથી વ્યાજદર ઘટાડી શકશે નહીં

કોણ છે એર માર્શલ આશુતોષ દીક્ષિત? જેઓ સંભાળશે ભારતીય વાયુસેનાની કમાન, વાંચો વિગત
કોણ છે એર માર્શલ આશુતોષ દીક્ષિત? જેઓ સંભાળશે ભારતીય વાયુસેનાની કમાન, વાંચો વિગત
'મેં જે કીધું ડંકાની ચોટ પર કીધું': મેલું ઉપાડવાના વિવાદ પર શંકરસિંહ વાઘેલા અડગ
'મેં જે કીધું ડંકાની ચોટ પર કીધું': મેલું ઉપાડવાના વિવાદ પર શંકરસિંહ વાઘેલા અડગ
કપરાડાના નિલોશી ગામમાં ઓનલાઈન કામગીરીના ભારણથી કંટાળી પ્રાથમિક શાળાના આચાર્યનો આપઘાત
કપરાડાના નિલોશી ગામમાં ઓનલાઈન કામગીરીના ભારણથી કંટાળી પ્રાથમિક શાળાના આચાર્યનો આપઘાત
હરમનપ્રીત કૌરે ભારતીય મહિલા ક્રિકેટ ટીમના તમામ ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડી, લખી ભાવુક ઇન્સ્ટા પોસ્ટ લખી

IND vs WI 1st T20I: ભારત-વિન્ડીઝ પહેલી મેચ ફ્રીમાં લાઈવ ક્યાં જોવી? જાણો વિગત

Embed widget