શોધખોળ કરો

ભાવનગરઃ એવું તે શું થયું કે કુટુંબી ભાઈ-બહેને ઝંપલાવી દીધું કૂવામાં? જાણો વિગત

1/3
યુવરાજસિંહ વરસોથી તેના મામાને ત્યાં વાડીમાં ભાગ રાખી કામ કરતા હતા. તેઓ પરિવાર સાથે તળાજાના વાલર ગામથી સ્થાઇ થયા હતા. બંને વચ્ચે પ્રેમ હતો કે કેમ? તે અંગે પરિવાર અજાણ હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે આ ભાઈ-બહેને આ પગલું ભર્યં હતું. તળાજા પોલીસને ડોકટર દ્વારા જાણ કરવામાં આવી છે. પોલીસે આ ઘટનામાં વધુ તપાસ હાથ ધરી છે.

2/3
ભાવનગર: તળાજાના નવાગામ ખાતે રહેતા ક્ષત્રિય પરિવારના કૌટુંબિક ભાઇ-બહેને કૂવામાં ઝંપલાવી દેતા ભારે ચકચાર મચી ગઈ છે. બંનેને કૂવામાંથી બહાર કાઢી તળાજા રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. જોકે, યુવકનું મોત થયું છે. જ્યારે યુવતીને ગંભીર હાલતમાં ભાવનગર હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.

3/3
આ અંગેની વિગતો એવી છે કે, નવાગામની ગુણવંતબા શાંતુભા ગોહિલ તથા યુવરાજસિંહ બાપાલાલ સરવૈયા મામા-ફૈયાના દીકરા-દીકરી છે. ખેતીકામ કરી પરોઢીયે ઘરે આવેલા પરિવારને દીકરી ન મળતાં શોધખોળ શરૂ કરી હતી. શોધખોળફ કરતાં ગુણવંતબા અને યુવરાજસિંહ ધીરૂભા ગોહિલની વાડીના કુવામાંથી મળી આવ્યા હતા.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ

અમરેલી જિલ્લાને મોટી ભેટ, ચિતલને મળ્યું વંદે ભારત એક્સપ્રેસનું સ્ટોપેજ, જાણો સમયપત્રક

BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ

Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે

વિડિઓઝ

Nitin Nabin New Team : ભાજપની નવી કેન્દ્રીય ટીમ જાહેર, ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન?
Gujarat Rain Breaking : આજે આગાહી વચ્ચે ગુજરાતમાં ક્યાં ક્યાં શરૂ થયો વરસાદ?
Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન

ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન

ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન

Embed widget