શોધખોળ કરો
ભાજપના કયા ધારાસભ્યના વેવાણ જુગાર રમતાં ઝડપાયા, જાણો વિગતે
1/5

મકાન માલિક જયશ્રી ઢાલણીન સાથે નલીન અશોકકુમાર લાચંદાની પ્લૉટ નં.167, ગુરુકુળ વોર્ડ નં.7/ બી ગાંધીધામ, તથા માકબાઇ કરશન ગઢવી નવી સુંદરપુરી, આહિરવાસ, ગાંધીધામ. જુગાર રમી રહ્યાં હતા. તેઓને પોલીસે પકડી પાડ્યા હતા.
2/5

ગાંધીધામઃ ભાજપના એક ધારાસભ્યના વેવાણ જુગાર રમતાં ઝડપાયા રાજકારણ ગરમાવો આવી ગયો છે. ભૂજના ધારાસભ્ય નિમા બહેન આચાર્યને હજુ સોમવારે જ મોરબી કોર્ટે એક વર્ષની સજા ફટકારી છે, ત્યાં હવે તેમના કૌટુબિક વેવાણ ગાંધીધામ ખાતે પોતાના મકાનમાં જુગાર રમતાં ઝડપાઇ ગયા, પોલીસે જ્યારે દરોડ પાડ્યા ત્યારે જુગારની મહેફિલમાંથી મકાન માલિક મહિલા સહિત ત્રણ મહિલા ઝડપાઇ હતી જ્યારે એક મહિલા અને પુરુષ ભાગી છુટ્યા હતા.
Published at : 14 Feb 2018 11:01 AM (IST)
View More























