શોધખોળ કરો

ભાજપે 30 બેઠકોના ઉમેદવાર નક્કી કરી નાંખ્યા, જાણો કઈ બેઠક પર કોને મળશે ટિકિટ?

1/13
સંગીતા પાટીલનું નામ લિબાંયત સીટ પરથી નક્કી કરવામાં આવ્યું છે. વડોદરા શહેરમાંથી મનીષા વકીલનું નામ નક્કી કરવામાં આવ્યું છે જ્યારે વિરમગામ સીટ પરથી ડો. તેજશ્રીબેન પટેલનું નામ નક્કી કર્યું છે.

2/13
સુરતના મજૂરા સીટ પરથી હર્ષ સંઘવીનું નામ નક્કી કરવામાં આવ્યું છે જ્યારે વાઘોડિયા સીટ પરથી મધુ શ્રીવાસ્તવનું નામ નક્કી કરવામાં આવ્યું છે. ભાવનગર (પૂર્વ) સીટ પરથી વિભાવરીબેન પટેલનું નામ નક્કી કરવામાં આવ્યું છે.

3/13
જમાલપુર-ખાડિયા સીટ પરથી ભૂષણ ભટ્ટ જ્યારે જૂનાગઢ સીટ પરથી મહેન્દ્ર મશરૂનું નામ નક્કી કરવામાં આવ્યું છે. જ્યારે ભરૂચ સીટ પરથી દુષ્યંત પટેલનું નામ નક્કી કરવામાં આવ્યું છે.

4/13
લાઠી બેઠક પરથી બાઉકુ ઉંધાડનું નામ નક્કી કરવામાં આવ્યું છે જ્યારે શહેરા બેઠક પરથી જેઠા ભરવાડનું નામ નક્કી કરવામાં આવ્યું છે. ઉમરગામ સીટ પરથી રમણલાલ પાટકરનું નામ નક્કી કરવામાં આવ્યું છે.

5/13
છેલ્લી ચૂંટણીમાં સિદ્ધપુર બેઠક પરથી જયનારાયણ વ્યાસનો પરાજય થયો હતો જોકે આ વખતે પણ આ સીટ પરથી જયનારાયણ વ્યાસને ચૂંટણી લડાવાનું નક્કી કરી લીધું છે. જ્યારે ઈડર સીટ પરથી રમણલાલ વોરાને રીપિટ કરવામાં આવે તેવું લાગી રહ્યું છે. રાજુલા સીટ પર હીરા સોલંકીનું નામ નક્કી હોવાનું જણાય છે.

6/13
ભાવનગર (ગ્રામ્ય) સીટ પરથી પરસોત્તમ સોલંકી જ્યારે ભાવનગર (પશ્ચિમ) જીતુ વાઘાણીનું નામ નક્કી હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે નડિયાદ સીટ પર પંકજ દેસાઈને રીપિટ કરવામાં આવશે.

7/13
જેતપુર બેઠક પરથી જયેશ રાદડીયાની ટીકિટ આપવામાં આવશે ત્યારે ગઢડા બેઠક પરથી આત્મારામ પરમારનું નામ નક્કી કરવામાં આવ્યું છે જ્યારે હાલોલ બેઠક પરથી જયદ્રથસિંહ પરમારનું નામ નક્કી કરવામાં આવ્યું છે.

8/13
ચાણસ્મા સીટ પરથી દિલીપ ઠાકોર ભાજપમાં ચૂંટણી લડશે. વાવ બેઠક પર આ વખતે કરો યા મરોની સ્થિતિ છે ત્યારે વાવ સીટ શંકર ચૌધરીનું નામ નક્કી કરી દેવામાં આવ્યું છે. આ ઉપરાંત જામજોધપુર બેઠક પરથી ચીમનભાઈ સાપરિયનું નામ નક્કી કરવામાં આવ્યું છે.

9/13
વટવા બેઠક પરથી પ્રદિપસિંહ જાડેજા જ્યારે પોરબંદર બેઠક પરથી બાબુ બોખીરિયા અને માંગરોળ બેઠક પરથી ગણપત વસાવાનું નામ નક્કી કરવામાં આવ્યું છે.

10/13
જેમ જેમ ચૂંટણી નજીક આવતી જાય છે તેમ તેમ રાજકીય ગરમાવો વધતો જાય છે. રાજકોટ (પશ્ચિમ) બેઠક પરથી મુખ્યમંત્રી વિજય રૂપાણી ચૂંટણી લડવાના છે જ્યારે ડેપ્યુટી સીએમ નીતિન પટેલ મહેસાણાથી ચૂંટણી લડવાના છે. આ ઉપરાંત ધોળકા બેઠક પરથી ભુપેન્દ્રસિંહ ચુડાસમાનું નામ નક્કી હોવાનું માનવામાં આવી રહ્યું છે.

11/13
અમિત શાહ દ્વારા છેલ્લી ઘડીએ 22 જેટલી બેઠકો પર 5 ઉમેદવારની પેનલ તૈયાર કરવામાં આવી છે. સ્વચ્છ છબિ ધરાવતા યુવાનોના ડિટેઇલ રિપોર્ટની ફરી સમીક્ષા કરવામાં આવી છે, જેને જ્ઞાતિના આધારે સ્થાન અપાઈ શકે છે.

12/13
ઉમેદવારોની પસંદગી માટેની પેનલને ભાજપના રાષ્ટ્રિય અધ્યક્ષ અમિત શાહે આખરી ઓપ આપ્યો છે. સુત્રો મુજબ 30થી વધુ બેઠક પર 3ની પેનલમાંથી એક ઉમેદવારનું નામ નક્કી કરવામાં આવે છે. આ વખતે ગુજરાતમાં કોંગ્રેસનો દબદબો રહેતા ભાજપમાં કેબિનેટ કક્ષાના અને રાજ્ય કક્ષાના મંત્રીઓનાં નામો સહિત વ્યક્તિગત ઈમેજને કારણે પોતાના દમ પર ચૂંટણી જીતી શકે તેવા નામોની પસંદગી કરવામાં આવી છે.

13/13
ગાંધીનગર: ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ભાજપ અને કોંગ્રેસ સહિતના પક્ષોએ અલગ-અલગ રીતે પ્રચાર શરૂ કરી દીધો છે. જોકે આ વખતે ગુજરાતમાં કોંગ્રેસનું પ્રભુત્વ સારુ જોવા મળી રહ્યું છે જ્યારે ભાજપની પરિસ્થિતિ ખરાબ હોય તેવું લાગી રહ્યું છે. ભાજપ અને કોંગ્રેસ બંન્નેમાંથી એકય પક્ષે હજુ સુધી ઉમેદવારોની જાહેરાત કરી નથી. જ્યારે બંન્ને પક્ષો દ્વારા ઉમેદવારોના નામની યાદી તૈયાર થઈ ગઈ હોવા તેવું જાણવા મળી રહ્યું છે. ત્યારે કોંગ્રેસ 16 તારીખે જ્યારે ભાજપ પણ 16મી તારીખે ઉમેદવારોની યાદી જાહેર કરશે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ચાંદીપુરા વાયરસના નિયંત્રણ માટે ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રીની અધ્યક્ષતામાં ઉચ્ચ સ્તરીય બેઠક 

અંબાલાલ પટેલના એક નિર્ણયથી ગુજરાતભરમાં ખળભળાટ; વિજ્ઞાન જાથા સામે ખેડૂતો લાલઘૂમ

Ambalal patel: અંબાલાલ પટેલ હવેથી નહીં કરે હવામાનની આગાહી, જાણો શું કરી મોટી જાહેરાત? 

જેતપરનું ખેડૂત આંદોલન બે મોરચે લડાવાના એંધાણ, સરદાર સેના સંગઠનની કરાઈ રચના 

વિડિઓઝ

Ambalal Patel Announcement: અંબાલાલની આજથી નહીં જોવા મળે આગાહી, જુઓ શું કરી મોટી જાહેરાત?
Donald Trump : ટ્રમ્પની ઈરાનને ફરી એકવાર ધમકી, તસવીરો કરી શેર
Thailand Pub fire : બેંગકોંકમાં પબમાં ભીષણ અગ્નિકાંડ, 27 લોકોના મોત, 63 ઈજાગ્રસ્ત
China Flood : ચીનમાં પૂરનો રૌદ્ર સ્વરૂપ, કારો રમકડાની જેમ તણાઈ ગઈ
Chandipura Virus : ગુજરાતમાં ચાંદીપુરા વાયરસથી વધુ એક બાળકનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અંબાલાલ પટેલના એક નિર્ણયથી ગુજરાતભરમાં ખળભળાટ; વિજ્ઞાન જાથા સામે ખેડૂતો લાલઘૂમ
અંબાલાલ પટેલના એક નિર્ણયથી ગુજરાતભરમાં ખળભળાટ; વિજ્ઞાન જાથા સામે ખેડૂતો લાલઘૂમ
મોંઘવારીનો ડામ: સતત 6ઠ્ઠા મહિને વધ્યો છૂટક ફુગાવો, જાણો કઈ વસ્તુના ભાવ કેટલા વધ્યા?

માતા-પિતા કે કસાઈ? 4 વર્ષની પુત્રીની હત્યા કરી લાશને એસિડમાં ઓગાળી ખાડીમાં વહાવી દીધી
માતા-પિતા કે કસાઈ? 4 વર્ષની પુત્રીની હત્યા કરી લાશને એસિડમાં ઓગાળી ખાડીમાં વહાવી દીધી
Ambalal patel: અંબાલાલ પટેલ હવેથી નહીં કરે હવામાનની આગાહી, જાણો શું કરી મોટી જાહેરાત? 
Ambalal patel: અંબાલાલ પટેલ હવેથી નહીં કરે હવામાનની આગાહી, જાણો શું કરી મોટી જાહેરાત? 
IMD Rain Alert : આજે 13 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 

Silver Price Crash: 13 દિવસમાં ચાંદી ₹13000 સસ્તી થઈ, આજે મોટો ઘટાડો, સોનું પણ થયું સસ્તું 

જમ્મુ કાશ્મીરથી મણિપુર સુધી... દેશના અનેક વિસ્તારોમાં આવ્યા ભૂકંપના આંચકા, ધ્રૂજી ઊઠી ધરતી

લોર્ડ્સમાં સદી ફટકારનારી પ્રથમ મહિલા ખેલાડી બની યાસ્તિકા ભાટિયા, કહ્યું- પિક્ચર અભી બાકી હૈ

Embed widget