શોધખોળ કરો

પાટડીઃ BJP નેતાના પુત્રે દલિત યુવતી સાથે મંદિરમાં લગ્ન કરી બાંધ્યા સેક્સ સંબંધો, પછી શું કર્યું?

1/5
અમદાવાદ આવેલા બિટ્ટુએ પોત પ્રકાશ્યું હતું અને યુવતી સાથે રહેવાનો ઇનકા કરીને ત્યાંથી નીકળી ગયો હતો. બીજી તરફ વિશ્વાસઘાત થતાં યુવતી પોતાના ઘરે પરત ફરી હતી અને તેણે પાટડી પોલીસ સ્ટેશનમાં બિટ્ટુ વિરૂધ્ધ લગ્ન કરવાની લાલચ આપી બળાત્કાર કર્યાની ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે આરોપી બિટ્ટુને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

2/5
યુગલને ચોથા દિવસે સુરતથી પકડવામાં આવ્યા હતા. સુરત પોલીસે બન્નેના પરિવારજનોને જાણ કરી હતી. તેઓ તાબડતોબ સુરત દોડી પહોંચ્યા હતા. જોકે, બન્નેએ પોતાની રીતે જીંદગી જીવવાનું રટણ કરતાં પરિવારજનો પરત ફર્યા હતા. આ પછી આ યુગલ અમદાવાદ આવી ગયું હતું.

3/5
બીજી તરફ પાટડી તાલુકાના મૂળ દેગામના અને હાલ પાટડી શ્રીનાથજી સોસાયટીમાં રહેતા પાટડી તાલુકા ભાજપ પ્રમુખ જયંતિભાઇ પટેલનો યુવાન પુત્ર બિટ્ટુ પાટડી તાલુકાના નવરંગપુરા ગામની 19 વર્ષની દલિત યુવતીને ભગાડી ગયો હોવાના સમાચાર આસપાસમાં ફેલાઇ જતાં ખળભળાટ મચી ગયો હતો. બંને પરિવાર અને પોલીસે તેમની શોધખોળ કરતાં તેઓ સુરતથી મળી આવ્યા હતા.

4/5
આ અંગે મળતી માહિતી પ્રમાણે સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના ભાજપ પ્રમુખ જયંતિ પટેલના પુત્ર બીટ્ટુએ પાટડીના નવરંગપુરા ગામની 19 વર્ષીય દલિત યુવતીના પ્રેમમાં પડ્યો હતો. તેમજ ગત ત્રીજી ડિસેમ્બરે આ યુવતીને ભગાડી ગયો હતો અને તેને સચાણાના મેલડી માતાના મંદિરે લઈ જઈને ત્યાં લગ્ન કર્યા હતા. બીટ્ટુએ સેંથામાં સિંદૂર પૂરી ગળામાં મંગળસૂત્ર પહેરાવી દલિત યુવતીને પત્ની તરીકે સ્વીકારી હતી.

5/5
સુરેન્દ્રનગરઃ ભાજપના નેતાના પુત્રે એક દલિત યુવતીને ભગાડી જઈને બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. આ અંગે યુવતીએ પાટડી પોલીસ સ્ટેશનમાં બળાત્કારની ફરિયાદ નોંધાવતાં પોલીસે તપાસ હાથ ધરી છે. બીજી તરફ ભાજપના નેતાનો પુત્ર બળાત્કારની ફરિયાદ પછી ફરાર થઈ ગયો છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આગામી 2 દિવસ ભારે વરસાદ તૂટી પડશે! હવામાન વિભાગ અને અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ

મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ

Gujarat Rain: મહીસાગરના લુણાવાડામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ,  બજારમાં ભરાયા ઘૂંટણસમા પાણી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી

આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ

ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી

Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ

Embed widget