શોધખોળ કરો
સૌરાષ્ટ્રમાં કઈ જગ્યાએ બનશે સિક્સ લેન, કેન્દ્ર સરકારે આપી મંજૂરી
1/3

આ ઉપરાંત રાજકોટમાં નવો આકાર પામનારો રિંગ રોડ 81 કિલોમીટર લાંબો હશે. આ રિંગ રોડ રાજકોટની આસપાસ આવેલા 29 ગામમાંથી પસાર થશે. આ રિંગ રોડ બનતા જ શહેર તરફ આવતો ટ્રાફિક બારોબાર ડાયવર્ટ કરી શકાશે.
2/3

હાલ રાજકોટથી જેતપુરનો હાઈવે ફોર લેન છે પરંતુ ત્યાં અવારનવાર ટ્રાફિક જામની સમસ્યા થતી હોય છે. વાહન ચાલકોનો સમય અને શક્તિ વ્યર્થ જાય છે. જેના કારણે કેન્દ્ર સરકારે મહત્વની જાહેરાત કરતા જણાવ્યું હતું કે, તે આ હાઈવેનો 65 કિમીનો માર્ગ હવે સિક્સ લેન કરવામાં આવશે. ગોંડલ ચોકડી ખાતે ઓવરબ્રિજ પણ બનાવવામાં આવશે. આ ઓવરબ્રિજ અને સિક્સલેનનો સંયુક્ત ખર્ચ અંદાજીત 200 કરોડ થવાની સંભાવના છે.
Published at : 05 Jan 2019 12:49 PM (IST)
View More





















