શોધખોળ કરો
જયંતી ભાનુશાળીએ દુષ્કર્મ કેસ મામલે CM રૂપાણીએ શું આપ્યું મોટું નિવેદન, જાણો વિગત
1/4

જયંતિ ભાનુશાલી બળાત્કાર કેસમાં પીડિત યુવતીનું સેક્શન 164 પ્રમાણે મેજિસ્ટ્રેટ સમક્ષ નિવેદન નોંધવામાં આવશે. આ અંગે સુરત પોલીસે કરેલી અરજી ચીફ કોર્ટે મંજૂરી કરી છે. હવે પીડિતાનું કોર્ટમાં બંધ બારણે મેજિસ્ટ્રેટ સમક્ષ નિવેદન લેવામાં આવશે.
2/4

સીઆરપીસી 160 મુજબના સમન્સમાં આરોપી જયંતી ભાનુશાળી સરથાણા પોલીસ સ્ટેશનમાં નિવેદન માટે હાજર રહ્યો નહોતો. સુરતની યુવતીએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવ્યાં બાદ પ્રદેશ ભાજપના પૂર્વ ઉપપ્રમુખ અને અબડાસાના પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાળી ભૂગર્ભમાં ઉતરી ગયાં છે. ભાજપના નેતાને બચાવવા ભાજપ સરકાર દ્વારા ઉપરથી દબાણ કરાતું હોવાની અટકળો વચ્ચે ભુજની મુલાકાતે આવેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નિવેદન આપ્યું હતું.
Published at : 28 Jul 2018 10:03 AM (IST)
View More





















