શોધખોળ કરો

કોંગ્રેસના ધારાસભ્યો જ્યાં રોકાશે તે આણંદના નિજાનંદ રીસોર્ટમાં છે ફાઈવ સ્ટાર ફેસિલિટીઝ, એક દિવસનું ભાડું છે 18 હજાર

1/13
2/13
3/13
4/13
5/13
6/13
7/13
8/13
9/13
10/13
નિજાનંદ રિસોર્ટના એમ્ફિથિએટરમાં 200થી 300 લોકો સમાઇ શકે એટલી જગ્યા છે. લગ્ન રિસેપ્શન અને ગરબા કે પછી પાર્ટી માટે અહી ખુબજ મોટું લેન્ડસ્કેપ ગાર્ડન્સ બનાવવામાં આવ્યું છે. બીઝનેસને લખતી મિટિંગ્ઝ માટે અહી બોર્ડ રૂમની સુવિધા પણ કરેલી છે. સાથો સાથ અહી ફેમિલી જોડે વન ડે પીકનીક પણ એન્જોય કરી શકાય છે. અહી હંમેશા વેડિંગ. બર્થડે પાર્ટી જેવા ફંકશન માટે બુકિંગ ચાલતું રહે છે. આગળની સ્લાઈડ્સમાં જુઓ નિજાનંદ રિસોર્ટની તસવીરો...

11/13
ધારાસભ્યોને જે નિજાનંદ રિસોર્ટમાં રાખવામાં આવવાના છે તેની રવિવારે ડીવાયએસપીએ આ રિસોર્ટની મુલાકાત લીધી હતી. રિસોર્ટમાં છે 5 સ્ટાર જેવી સુવિધાઓ. મળતી માહિતી પ્રમાણે આ રિસોર્ટમાં રોકાનાર એક વ્યક્તિનું ભાડું જ આશરે 18 હજારની આસપાસ હોય છે અને જમવાનો ખર્ચ 12000 જેટલો થાય છે, અહીં 8 એપાર્ટમેન્ટ સ્ટાઇલ કોટોજીસ છે. આ રિસોર્ટમાં બર્થ-ડે સેલિબ્રેશન, પ્રિ-વેડિંગ ફોટોશૂટ, એક્ઝિબિશન, ડેસ્ટિનેશન વેડિંગ, પુલસાઇડ પાર્ટી, ફેમિલી ટ્રીપ માટે વધારે પ્રખ્યાત બની ગયું છે.

12/13
અમદાવાદઃ કર્ણાટકમાં બેંગલુરુના ઈગલટન રિસોર્ટમાં નવ દિવસ રોકાયા બાદ કૉંગ્રેસના તમામ ધારાસભ્યો ગુજરાત પરત ફર્યા છે. રાજ્યસભાની ચૂંટણીનું આવતી કાલે મતદાન છે ત્યારે કાલ સુધી કૉંગી ધારાસભ્યો આણંદમાં રોકાશે. ધારાસભ્યોના આગમનના પગલે તેમના માટે પોલીસ સુરક્ષાની માગ પણ કોંગ્રેસ દ્વારા કરાઇ હતી અને જેના પગલે અમદાવાદ એરપોર્ટ પર પોલીસ ખડકી દેવામાં આવી હતી.

13/13
કહેવત છે કે ‘દૂધનો દાઝ્યો છાશ પણ ફૂંકી ફૂંકીને પીવે’ હાલ આવો જ ઘાટ ગુજરાત કોંગ્રેસમાં સર્જાયો છે. કોંગ્રેસ તરફથી ધારાસભ્યો બાબતે કોઇ સત્તાવાર માહિતી આપવામાં આવી રહી નથી. તેઓ હજુ પણ ધારાસભ્યોની માહિતી ગુપ્ત રાખવા ઇચ્છે છે કેમ કે ભાજપે અગાઉ તેમના ધારાસભ્યો તોડ્યા છે અને હવે તેમની પાસે રહેલા ધારાસભ્યોના એક-એક મત અમૂલ્ય હોવાથી તેઓ તમામને સલામત રીતે કોંગ્રેસમાં જ રાખવા મથામણ કરી રહ્યા છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાજ્યના શિક્ષકો માટે મોટા સમાચાર, પેન્શન-પગાર અને રજાના પ્રશ્નો ઉકેલવા ‘સેવા સમાધાન પોર્ટલ’ લોન્ચ

ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી

Rain Forecast: ગુજરાતમાં 8 ઓગસ્ટથી વરસાદનો નવો રાઉન્ડ, મોન્સૂન ટ્રફ સક્રિય થતાં સાર્વત્રિક વરસાદની આગાહી

Scholarship Scam: જૂનાગઢમાં સ્કોલરશીપ કૌભાંડનો પર્દાફાશ, સંસ્થાના સંચાલકે વિદ્યાર્થીઓના લાખો રૂપિયા કર્યા ચાઉં

વિડિઓઝ

યુક્રેન પર રશિયાનો ભીષણ હુમલો, 21 લોકોના થયા મોત
આણંદમાં મહિલાની સોનાની ચેઈન ખેંચીને ભાગ્યો શખ્સ, બાઈક ખાડામાં પડતા ઝડપાયો
ભરૂચના જંબુસરમાં દીપડાનો આતંક, પાંચ પશુનો કર્યો શિકાર
Rajkot | અમદાવાદ બાદ હવે રાજકોટમાં નકલી દારૂના રેકેટનો પર્દાફાશ, દારૂની મોંઘી બોટલોમાં સસ્તો દારુ ભરીને વેચતા
Surat: સુરતના પાંડેસરામાં જાહેર રોડ પર જન્મદિવસની ઉજવણીનો વીડિયો વાયરલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ

Asaram Medical Bail: આસારામને ઝટકો, દુષ્કર્મ કેસમાં વચ્ચગાળાના જામીન આપવાનો સુપ્રીમ કોર્ટનો ઇન્કાર

8th Pay Commission: ડેડલાઈન સમાપ્ત, હવે પગાર-પેન્શન પર થશે કામ...8માં પગાર પંચ પર મોટું અપડેટ!

Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ

Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર

જેલમાં બંધ મોટા ભાઈને મળવા જતા અતિક અહેમદના પુત્રનું અકસ્માતમાં મોત, કાર ડિવાઈડર સાથે અથડાઈ

બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા

Embed widget