શોધખોળ કરો

મહેસાણાઃ સ્વ. કેતન પટેલના બીજી વારના પોસ્ટ મોર્ટમમાં થયો મોટો ચોંકાવનારો ખુલાસો, જાણો વિગત

1/7
બીજી બાજુ મૃતક કેતનના પિતા મહેન્દ્રભાઈ પટેલ, વિજાપુરના કોંગ્રેસના ધારાસભ્ય પી. આઈ. પટેલ અને અન્ય અગ્રણી કિરીટ પટેલે કેતનના મોતમાં ન્યાય માટે શુક્રવારથી આમરણાંત ઉપવાસ આરંભ્યા છે. શનિવારે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી અને ગુજરાતના પ્રભારી અશોક ગેહલોતે મુલાકાત લીધી હતી.

2/7
મહેસાણાઃ મહેસાણાના બલોલ ગામના કેતન પટેલની ચોરીના ગુનામાં ધરપકડ બાદ કસ્ટોડિયલ ડેથનો મામલો ગરમ છે ત્યારે સ્વ. કેતન પટેલના બીજી વારના પોસ્ટ મોર્ટમમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. પાટીદારોના ભારે આક્રોશ બાદ શુક્રવારે કરાયેલા પુન: પોસ્ટમોર્ટમનો અહેવાલ શનિવારે તૈયાર કરવામાં આવ્યો હતો.

3/7
આ રિપોર્ટમાં કેતનના શરીરે કુલ 54 જેટલી ગંભીર ઇજાઓ થઈ હોવાનું બહાર આવ્યું છે. અગાઉ કરાયેલા પોસ્ટમોર્ટમમાં 39 ઇજાઓ થઈ હોવાનું જણાવવામાં આવ્યું હતું. આ ઈજાઓ સામે પાસના આગેવાનોએ વાંધા ઉઠાવી ઈજાઓ છૂપાવી હોવાનો આક્ષેપ કર્યો હતો. આ આક્ષેપ બીજા પોસ્ટ મોર્ટમમાં સાચો પડ્યો છે.

4/7
આ રીપોર્ટના કારણે હવે સરકારે જવાબદાર પોલીસો સામે પગલાં લેવાં જ પડશે. સોમવારે પુન: કરાયેલા પોસ્ટ મોર્ટમની સીડી જોઈને ફરિયાદ નોંધવાની કાર્યવાહી હાથ ધરાશે. ગુજરાતની ભાજપ સરકારે સ્વ. કેતન પટેલના અપમૃત્યુના કેસમાં જવાબદારો સામે પગલાં લેવાની ખાતરી આપી છે.

5/7
6/7
પાટીદાર અગ્રણી બાબુભાઈ માંગુકીયા અને પાસના આગેવાનોને પણ બોલાવાયા હતા. તેમની હાજરીમાં સ્વ. કેતન પટેલના પિતા મહેન્દ્રભાઈને બોલાવી પુન: પીએમનો રિપોર્ટ સોંપાયો હતો. આ બીજી વખતના પોસ્ટ મોર્ટમમાં કેતનનું મોત મારથી થયું છે અને તેના શરીરે 54 જેટલા ગંભીર ઈજાના નિશાનો પણ દર્શાવાયા છે.

7/7
સ્વ. કેતન પટેલના મૃતદેહનું શુક્રવારે નિર્ધારિત બે તબીબોની પેનલ દ્વારા પુન: પોસ્ટ મોર્ટમ કરાયું હતું. સાડા ત્રણ કલાક ચાલેલા પોસ્ટ મોર્ટમનો રિપોર્ટ બંધ કવરમાં ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટને સોંપાયો હતો. શનિવારે સાંજે ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટે સ્વ. કેતન પટેલના પરિવારને બીજી નારના પોસ્ટ મોર્ટમનો રીપોર્ટ સોંપ્યો હતો.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain Update: મેઘરાજાની ધમાકેદાર વાપસી, આગામી 6 દિવસ માટે મોટી આગાહી જાહેર

ગુજરાતમાં આગામી 3 કલાક ભારે! 30 જિલ્લાઓમાં એલર્ટ જાહેર, જાણો ઓરેન્જ એલર્ટવાળા 4 જિલ્લા કયા છે?

Gold-Silver Price: ચાંદીમાં ₹2.03 લાખનો રેકોર્ડ તોડ કડાકો! સોનું પણ થયું સસ્તું, જાણો નવા ભાવ

CERC લેબ ટેસ્ટમાં મોટો ધડાકો: ₹5-10 ના પડીકા બાળકોના હૃદય અને પેટને કેવી રીતે કરે છે બીમાર?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જંગલી જાનવર જંગલમાં જ રહે
Hun To Bolish : હું તો બોલીશ : સ્પાના 'ખેલ'માં મિલકતની જપ્તી
Hun To Bolish : હું તો બોલીશ : તમારા બાળકો ઝેર ખાય છે?
Ambalal Patel Prediction: ગુજરાતમાં ક્યાં તૂટી પડશે 8 ઈંચ વરસાદ, અંબાલાલની ચોંકાવનારી આગાહી
CNG Price Hike : ફરી CNGના ભાવમાં વધારો , કેટલા વધ્યા ભાવ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
FIFA World Cup Final: સ્પેન ફૂટબોલનો નવો બાદશાહ, ફાઈનલમાં મેસ્સીની આર્જેન્ટિનાને 1-0થી હરાવ્યું

FIFA World Cup 2026 Prize Money: વર્લ્ડ ચેમ્પિયન સ્પેનને મળ્યું કરોડોનું ઈનામ, ફાઈનલમાં હાર છતાં આર્જેન્ટિનાની ટીમ થઈ માલામાલ

Sonam Wangchuk: કાલે પારણા કરી શકે છે સોનમ વાંગચુક, પત્નીએ નેતાઓ સામે મૂકી આ શરત

FIFA: એમ્બાપ્પેએ સતત બીજી વખત જીત્યો ગોલ્ડન બૂટ, વર્લ્ડકપના ઈતિહાસમાં સૌથી વધુ ગોલ કરનાર ખેલાડી બન્યો
FIFA: એમ્બાપ્પેએ સતત બીજી વખત જીત્યો ગોલ્ડન બૂટ, વર્લ્ડકપના ઈતિહાસમાં સૌથી વધુ ગોલ કરનાર ખેલાડી બન્યો
Gujarat Rain Update: મેઘરાજાની ધમાકેદાર વાપસી, આગામી 6 દિવસ માટે મોટી આગાહી જાહેર
Gujarat Rain Update: મેઘરાજાની ધમાકેદાર વાપસી, આગામી 6 દિવસ માટે મોટી આગાહી જાહેર
લોર્ડ્સમાં રોહિત શર્માની ઐતિહાસિક સદી: 15 બાઉન્ડ્રી ફટકારી ટીકાકારોને આપ્યો જડબાતોડ જવાબ

લોર્ડ્સમાં રોહિત શર્મા અને શુભમન ગિલની જોડીએ રચ્યો ઇતિહાસ, બનાવ્યો સૌથી મોટો રેકોર્ડ

આવતીકાલનું હવામાનઃ દેશના 22 રાજ્યોમાં આગામી 24 કલાકમાં મુશળધાર વરસાદ ખાબકશે, વાવાઝોડા સાથે...

Embed widget