શોધખોળ કરો

વાંસદામાં એક જ રાતમાં ભૂકંપના 12 આંચકા આવતાં લોકોમાં ભયનો માહોલ

1/4
વાંસદા તાલુકામાં રવિવારે બપોરે 12.17 કલાકે આવેલ ભૂકંપની તીવ્રતા 2.3 જેટલી નોંધાઇ હતી. ઇન્સ્ટીટ્યૂટ ઓફ સીસ્મોલોજીકલ રીસર્ચના સૂત્રોના જણાવ્યા મુજબ ભુકંપનું કેન્દ્રબિંદુ વલસાડથી પૂર્વ ઉત્તર પૂર્વ (ENE) 41 કિલોમીટર નોંધાયું છે. ઉંડાઇ 15.9 કિલોમીટર હતી. ઉલ્લેખનીય છે કે ગત 26 મીનાં રોજના ભૂકંપની તીવ્રતા 2.9 અને 30 મીનાં રોજના ભુકંપની તીવ્રતા 1.6 વાંસદા તાલુકામાં રહી હતી.

2/4
વાંસદાઃ ગઈ કાલે રવિવારે એક જ રાતમાં ભૂકંપના 12-12 આંચકા આવતાં લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. રવિવારે બપોરે 12.15 કલાકથી 12.17 દરમિયાન ત્રણ મિનિટમાં ધડાકા સાથે ભૂકંપના ત્રણ મોટા આંચકા આવતા વાંસદામાં લોકો ઘરોની બહાર આવી ગયા હતા. વાંસદા તાલુકામાં છેલ્લા દસેક દિવસથી ભૂકંપના હળવાથી ભારે આંચકા અનુભવતા લોકોમાં ભયનો માહોલ ફેલાયેલો જોવા મળી રહ્યો છે.

3/4
વાંસદાનાં લીમઝર, ઉમરકુઇ તથા વાંસદા ગામમાં બપોરે 12.15 થી 12.17 નાં સમયગાળામાં ભૂકંપના મોટા આંચકા આવ્યા હોવાનો લોકોને અનુભવ થયો હતો. વાંસદા જૂના દરબારમાં 11.17 કલાકે ધડાકા સાથે ભૂકંપનો જોરદાર આંચકા આવતા લોકો પોતાના ઘરની બહાર આવી ગયા હોવાના સમાચાર લોકો પાસેથી મળ્યા હતા.

4/4
છેલ્લા ઘણાં દિવસથી વાંસદા તાલુકો અને ચીખલી તાલુકાના કેટલાક ગામોમાં ભૂકંપના આંચકા આવી રહ્યા છે. ગઈ કાલે રાતે વાંસદા તાલુકાના લીમઝર, ઉમરકુઇ, કાવડેજ, કેલીયા સહિતના કેટલાક ગામોમાં 12 જેટલા નાના મોટા ભૂકંપના આંચકા આવ્યા હોવાની માહિતી મળી છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ભાવનગર લઠ્ઠાકાંડ: પોલીસે કહ્યું- આ બારકોડ '8901522000665' નંબરની બોટલનો દારુ ન પીશો

Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર, વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ

Gujarat Rain: આગામી એક સપ્તાહ સુધી રાજ્યમાં સામાન્ય વરસાદનું અનુમાન, બે નવી સિસ્ટમ સક્રિય છતાં વરસાદી ખેંચ

Surat Ragging Case: સુરત રેગિંગકાંડમાં મોટી કાર્યવાહી, HOD ડૉ સુમૈયા મુલ્લાને કરવામાં આવ્યા સસ્પેન્ડ

વિડિઓઝ

Bhavnagar Fake liquor scandal | ભાવનગરમાં ડુપ્લીકેટ દારૂમાં શિક્ષક હિતેશ પરમારનું શંકાસ્પદ મોત
Bhavnagar Fake Liquor Case: ભાવનગરમાં નકલી દારૂ બનાવવાનો ખેલ કેવી રીતે થયો શરૂ?
રાષ્ટ્રપતિ ટ્રમ્પની મોટી જાહેરાત, ઈરાનને મદદ કરનારા દેશોને ભોગવવા પડશે ગંભીર પરિણામ
Surat | સુરતમાં ફરી એકવાર દારૂબંધીના ઉડ્યા ધજાગરા, સરકારી શાળામાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
ભાવનગરમાં ઝેરીલા દારૂએ મચાવ્યો હાહાકાર, ડુપ્લીકેટ દારૂની ફોર્મ્યુલા આપનારા તબીબ સહિત પાંચના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો 26 ઓગસ્ટ સુધીનું હવામાન અપડેટ 
Weather Update: આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો 26 ઓગસ્ટ સુધીનું હવામાન અપડેટ 
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર, વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર, વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ
સંમતિથી પુખ્ત યુવક-યુવતી વચ્ચેનો સંબંધ લગ્ન સમાન, માતા-પિતા ન કરી શકે દખલ, દિલ્હી હાઈકોર્ટની મહત્વની ટિપ્પણી 

ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ
ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ
ભાવનગર લઠ્ઠાકાંડ: પોલીસે કહ્યું- આ બારકોડ '8901522000665' નંબરની બોટલનો દારુ ન પીશો
ભાવનગર લઠ્ઠાકાંડ: પોલીસે કહ્યું- આ બારકોડ '8901522000665' નંબરની બોટલનો દારુ ન પીશો
SBI માં 444 દિવસની FD માં કેટલું વ્યાજ મળે, વધુમાં વધુ કેટલા રુપિયા જમા કરી શકો, જાણો 

Tata ની કાર પર શાનદાર ઓફર, Tiago થી Punch સુધી 3.5 લાખ સુધીનો ફાયદા, જાણો  

ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા

Embed widget