શોધખોળ કરો
PM મોદીનો પત્ર લઈને ભૂતપૂર્વ CM આનંદીબેન પટેલ કેમ ‘ડોર ટુ ડોર’ પહોંચ્યા? જાણો વિગતે
1/5

જેનાથી પેજ પ્રમુખો તેઓને સોંપવામાં આવેલા પરિવારોનો સંપર્ક કરી તેઓની સમસ્યાઓ જાળવાની હોય છે અને સરકારી લાભો મળ્યાં છે કે નહીં અને જો ના મળ્યાં હોય તો તેનું લીસ્ટ તૈયાર કરવાનું હોય છે. જેથી ભવિષ્યમાં તેઓનો યોજનાઓનો લાભ અપાવી શકાય.
2/5

રાજ્યમાં ભાજપ બુથ લેવલ સુધી પહોંચેલી છે. પરંતુ કાર્યકર્તાઓની વધારે સંખ્યા હોવાથી તેનો સારો લાભ મળે તે માટે દરેક કાર્યકર્તાઓને માત્ર 48 મતદારો એટલે કે 12 જેટલા પરિવારોની જવાબદારી સોંપવામાં આવી છે.
Published at : 10 Nov 2017 10:57 AM (IST)
View More





















