શોધખોળ કરો
ગુજરાત સરકારે વિદ્યાર્થીનીઓને આપી મોટી ભેટ, જાણો શું કરી જાહેરાત?
1/4

અમદાવાદઃ ગુજરાત સરકારે વિદ્યાર્થીનીઓને મોટી ભેટ આપી છે. સરકારે ગ્રાન્ટેડ સ્કૂલમાં વિદ્યાર્નીઓની સ્કૂલ ફી માફી કરવાનો નિર્ણય કર્યો છે. આ મુદ્દે સરકારે તમામ ડીઈઓને પરિપત્ર કરીને સૂચના આપવામાં આવી જેનો અમલ આગામી નવા શૈક્ષણિક સત્રથી કરવાની સૂચના આપવામાં આવી છે.
2/4

સરકારના પરિપત્રમાં કહેવામાં આવ્યું છે કે, નવા શૈક્ષણિક વર્ષથી ગ્રાન્ટેડ સ્કૂલોમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓ પાસેથી હવે કોઈ સ્કૂલ ફી લેવામાં નહીં આવે. આમ હવે ધોરણ 9થી 12 સુધી વિદ્યાર્થીનીઓએ એક પણ રૂપિયાની ફી નહીં ભરવી પડે.
Published at : 09 Apr 2018 10:33 AM (IST)
View More























