શોધખોળ કરો

મોરબીઃ 'પાંચ હવસખોરો છ મહિનાથી મારો દેહ ચૂંથતા હતા', સગીરાએ વર્ણવી આપવીતી

1/5
મોરબી: મોરબીના એક ગામમાં એક સગીરા પર છેલ્લા છ મહિનાથી પાંચ હવસખોરો ગેંગરેપ ગુજારતા હોવાની ઘટના સામે આવતાં સમગ્ર પંથકમાં ખળભળાટ મચી ગયો હતો. મળતી વિગતો અનુસાર, મોરબી પાસેના એક ગામમાં રહેતી સગીરાને પાંચ હવસખોરોએ પોતાની હવસનો શિકાર બનાવી હતી.

2/5
જો કે અત્યાચાર સહન ના થતાં સગીરાએ જીવન ટૂંકાવાનો નિર્ણય કર્યો હતો. સગીરા આત્મહત્યા કરવા માટે કૂવામાં કૂદી હતી પરંતુ સદનસીબે તેનો બચાવ થયો હતો.

3/5
રેપનો ભોગ બનનારી સગીરાએ જણાવ્યું હતું કે છ માસ કરતા વધુ સમયથી આ સિલસિલો ચાલુ હતો અને આરોપીઓની ધમકીથી તે ડરી ગઈ હતી અને પરિવાર તથા પોતાની બદનામીના ડરે તે અત્યાચાર સહન કરી રહી હતી.

4/5
પોતાની ફરિયાદમાં સગીરાએ જણાવ્યુ હતું કે, આરોપી સતીશ શેરસીયા,જય કાલરીયા, કિશન પટેલ, વિજય પટેલ અને વીકી કુબાવત નામના પાંચ શખ્સોએ છ માસ દરમિયાન તેની મરજી વિરુદ્ધ ધાકધમકીઓ આપીને તેની સાથ દુષ્કર્મ આચર્યું હતું. સગીરાએ પોલીસને જણાવ્યુ કે, આરોપીએએ તેની અને તેના માતાપિતાની હત્યા કરવાની પણ ધમકી આપતા હતા.

5/5
આ હવસખોરો સગીરાને છ માસ જેટલા સમયથી હવસનો શિકાર બનાવતા હતા. સગીરાએ શેતાનોના ત્રાસથી કંટાળીને આપઘાતનો પ્રયાસ કરતા સમગ્ર હકીકત બહાર આવી હતી. પોલીસે સગીરાની તો, જો કે તે બચી જતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાં પેપર લીક! WhatsApp પર 12 માંથી 11 પ્રશ્નો વાયરલ

અંબાલાલ પટેલની ડરામણી આગાહી: 5 ઓગસ્ટથી આ વિસ્તારમાં ભુક્કા કાઢશે વરસાદ, પૂરની ભીતિ

Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં તૂટી પડશે અતિભારે વરસાદ

ગુજરાતમાં ઉદ્યોગોને બૂસ્ટર ડોઝ! ₹2,999 કરોડના પ્રોજેક્ટ્સ મંજૂર, હજારોને મળશે રોજગારી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીક સામે કાનૂન મજબૂત
Hun To Bolish : હું તો બોલીશ : ન આપશો આફતને આમંત્રણ
ABVP Allegations: ગુજરાત યુનિવર્સિટીમાં કરવામાં આવેલી ભરતી પર ABVPએ લગાવ્યા ગંભીર આરોપ
Flight emergency landing in Rajkot: દુબઇથી મુંબઇ જતી ફ્લાઈટનું રાજકોટ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ
Dholera Rescue Operation: અમદાવાદના ધોલેરાના પીપળીગામમાં રેસ્ક્યૂ ઓપરેશન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટમાં ખખ્ખર પરિવારનો સામૂહિક આપઘાત: PWDના નિવૃત કર્મચારી સહિત 3ના મોત

શું ખેડૂતોની લોન માફ થશે? સંસદમાં વિપક્ષના સવાલ પર સરકારે આપી દીધો સ્પષ્ટ જવાબ

5 વર્ષમાં 17,000 સરકારી શાળાઓ કેમ ઘટી? સંસદમાં સરકારે આપ્યો આ ચોંકાવનારો જવાબ!

હવામાન વિભાગનું એલર્ટ: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ખતરનાક વરસાદની આગાહી

Embed widget