શોધખોળ કરો

નલિયાથી કોગ્રેસની 'બેટી બચાવો યાત્રા' શરૂ, ઘર્ષણ થવાના એંધાણ

1/8
2/8
ભૂજઃ ગુજરાતના રાજકારણમાં ખળભળાટ મચાવનારા નલિયા સેક્સ કાંડના વિરોધમાં કોગ્રેસ આજે નલિયાથી ‘બેટી બચાવો યાત્રા’ની શરૂઆત કરશે. યાત્રામાં ભાગ લેવા માટે મોટી સંખ્યામાં કોગ્રેસના કાર્યકરો ઉમટી રહ્યા છે. કોઇ અનિચ્છનિય ઘટના ના બને તે માટે પોલીસનો ભારે બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ભાજપ સરકાર સામેના આ પ્રદર્શનમાં પોલીસ સાથે ઘર્ષણ થાય તેવી પુરેપુરી સંભાવના છે.

3/8
4/8
5/8
કોગ્રેસ નલિયાકાંડની તપાસ હાઇકોર્ટના સીટીંગ અથવા રિટાયર્ડ જજ પાસે તપાસ કરાવવાની માંગણી કરી રહ્યું છે. આ અંગે કૉંગ્રેસે રાજ્યપાલને રજૂઆત પણ કરી છે.

6/8
કૉંગ્રેસની આ બેટી બચાવો યાત્રા રાજ્યનાં ભૂજ, અંજાર, આદુપુર, ગાંધીધામ, ભચાઉ, મોરબી, વાંકાનેર, ચોટીલા, લીમડી, બગોદરા સહિતનાં વિસ્તારોમાં ફરીને સોમવારે ગાંધીનગર પહોંચશે. ત્યારબાદ કોગ્રેસના કાર્યકર્તાઓ સોમવારે ગાંધીનગરમાં વિધાનસભાનો ઘેરાવો કરી વિરોધપ્રદર્શન કરશે. નોંધનીય છે કે સોમવારથી જ વિધાનસભાનું બજેટસત્ર શરૂ થવા જઇ રહ્યું છે.

7/8
 ઉલ્લેખનીય છે કે નલિયા સેક્સકાંડમાં ભાજપના નેતાઓની સંડોવણીના આરોપો પણ લાગ્યા છે જેને કારણે કોગ્રેસ ભાજપ સરકારને સતત ઘેરતી રહી છે.

8/8
મળતી વિગતો અનુસાર, બેટી બચાવો યાત્રામાં પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી,શંકરસિંહ વાઘેલા,સિદ્ધાર્થ પટેલ, શક્તિસિંહ ગોહિલ, અર્જૂન મોઢવાડિયા સહિતના કોગ્રેસના ટોચના નેતાઓ હાજર રહે તેવી સંભાવના છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો

પૂજ્ય સંત શ્રી લાલબાપુનું અમદાવાદમાં સફળતાપૂર્વક ઓપરેશન પૂર્ણ

અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, જાણો ક્યાં વરસશે ધોધમાર વરસાદ 

Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી

8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા

છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન

Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 

Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે

Embed widget