શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
ગુજરાત સરકારની રાજ્ય સરકારના કર્મચારીઓને મોટી ભેટ, મોંઘવારી ભથ્થામાં થયો કેટલો વધારો, જાણો વિગત
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/01/31193909/nitin-patel.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/3
![રાજ્ય સરકારે કરેલી નવી જાહેરાતનો લાભ રાજ્ય સરકારના 9.61 કરોડ કર્મચારીને મળશે, તો નવી જાહેરાતથી સરકાર ઉપર વાર્ષિક 771 કરોડ રૂપિયાનું વધારાનું ભારણ આવશે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/01/31193708/nitin-patel02.jpg?impolicy=abp_cdn&imwidth=720)
રાજ્ય સરકારે કરેલી નવી જાહેરાતનો લાભ રાજ્ય સરકારના 9.61 કરોડ કર્મચારીને મળશે, તો નવી જાહેરાતથી સરકાર ઉપર વાર્ષિક 771 કરોડ રૂપિયાનું વધારાનું ભારણ આવશે.
2/3
![નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું કે સમગ્ર ગુજરાત રાજ્યના બધા જ સરકારી કર્મચારીઓને મોંઘવારી ભથ્થામાં 2 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. જે અગાઉ 7 ટકા મળી રહ્યો હતો, હવે કુલ મળીને 9 ટકા મોંઘવારી ભથ્થાનો લાભ મળશે. રાજ્ય સરકારે કરેલી નવી જાહેરાતનો અમલ આગામી 1 ફ્રેબ્રુઆરીથી જ કરવામાં આવશે. તો નવી જાહેરાતનો લાભ રાજ્ય સરકારના પેન્શનરોને પણ મળશે. સાથે જ સરકારી કર્મચારીઓને એરિયર્સ સાથેનો પગાર માર્ચમાં મળશે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/01/31193704/nitin-patel01.jpg?impolicy=abp_cdn&imwidth=720)
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું કે સમગ્ર ગુજરાત રાજ્યના બધા જ સરકારી કર્મચારીઓને મોંઘવારી ભથ્થામાં 2 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. જે અગાઉ 7 ટકા મળી રહ્યો હતો, હવે કુલ મળીને 9 ટકા મોંઘવારી ભથ્થાનો લાભ મળશે. રાજ્ય સરકારે કરેલી નવી જાહેરાતનો અમલ આગામી 1 ફ્રેબ્રુઆરીથી જ કરવામાં આવશે. તો નવી જાહેરાતનો લાભ રાજ્ય સરકારના પેન્શનરોને પણ મળશે. સાથે જ સરકારી કર્મચારીઓને એરિયર્સ સાથેનો પગાર માર્ચમાં મળશે.
3/3
![ગાંધીનગર: ગુજરાત સરકારે સરકારી કર્મચારીઓને મોટી ભેટ આપી છે. ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે મહત્વની જાહેરાત કરી છે કે મોંઘવારી ભથ્થામાં વધારો આપવામાં આવશે. જેમાં સરકાર દ્વારા સરકારી કર્મચારીઓને 2 ટકા મોંઘવારી ભથ્થુ વધારવામાં આવશે. જેનાથી લાખો કર્મચારીઓને લાભ થશે. તેમજ રીટાયર થયેલ પેન્શનરને પણ લાભ થશે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/01/31193659/nitin-patel.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ગાંધીનગર: ગુજરાત સરકારે સરકારી કર્મચારીઓને મોટી ભેટ આપી છે. ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે મહત્વની જાહેરાત કરી છે કે મોંઘવારી ભથ્થામાં વધારો આપવામાં આવશે. જેમાં સરકાર દ્વારા સરકારી કર્મચારીઓને 2 ટકા મોંઘવારી ભથ્થુ વધારવામાં આવશે. જેનાથી લાખો કર્મચારીઓને લાભ થશે. તેમજ રીટાયર થયેલ પેન્શનરને પણ લાભ થશે.
Published at : 31 Jan 2019 07:39 PM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
ધર્મ-જ્યોતિષ
ક્રિકેટ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)