શોધખોળ કરો

ભાજપ રૂપાણી સરકારના આ 8 પ્રધાનો સાથે ઘણા વર્તમાન ધારાસભ્યોની કાપશે ટિકીટ, જાણો વિગત

1/11
કતાર ગામથી ભાજપના ધારાસભ્ય અને સરકારમાં રાજ્યમંત્રી નાનુ વાનાણીને પણ આ વખતે ટિકિટ નહીં મળે.

2/11
પૂર્વ ઉર્જા મંત્રી સૌરભ પટેલને પણ આ વખતે ટિકિટ મળવાની શક્યતા ઓછી છે.

3/11
અંકલેશ્વરના ધારાસભ્ય અને રાજ્યમંત્રી ઈશ્વરભાઈ પટેલની પણ ટિકિટ કપાવની શક્યતા છે.

4/11
આણંદના ધારાસભ્ય અને રાજ્યમંત્રી રોહિત પટેલને પણ ટિકિટ મળવાની શક્યતા ઓછી છે.

5/11
દેવગઢ બારીયાના ધારાસભ્ય અને રાજ્યમંત્રી બચુભાઈ ખાબડને પણ ટિકિટ મળવાની શક્યતા ઓછી છે.

6/11
રાઉપુરાથી ધારાસભ્ય અને રાજ્યમંત્રી રાજેન્દ્ર ત્રિવેદીની પણ ટિકિટ કપાઈ શકે છે.

7/11
દીયોદરના ધારાસભ્ય અને રાજ્યમંત્રી કેશાજી ચૌહાણને પણ ટિકિટ મળવાની શક્યતા ઓછી છે.

8/11
નરોડા (અમદાવાદ)ના ધારાસભ્ય અને રાજ્યમંત્રી નિર્માલ વાધવાનીની ટિકિટ પણ કપાની પૂરેપૂરી શક્યતા છે.

9/11
આ લિસ્ટમાં પ્રથમ નામ જયંતી કાવડીયાનું છે જે ધ્રાંગધ્રાથી ધારાસભ્ય અને સરકારમાં રાજ્યમંત્રી છે. તેમને આ વખતે ટિકિટ મળવાની શક્યતા ઘણી ઓછી છે.

10/11
જોકે ચર્ચા એવી છે કે ઘણા મંત્રીઓ અને MLAને આવતી ચૂંટણીમાં ટિકિટ આપવામાં નહિં આવે. ૨૦૦૨ અને ૨૦૧૨ની વિધાનસભા ચૂંટણીમાં જયારે નરેન્દ્ર મોદી ગુજરાતના ચીફ મિનિસ્ટર હતા ત્યારે તેમણે પણ કેટલાંય મંત્રીઓ અને સિનિયર MLAને પડતા મૂકયા હતા. ભાજપના વર્તુળોમાં ચાલતી ચર્ચા મુજબ ભાજપ સરકાર બનાવશે તો પણ કેટલાંય મંત્રીઓને પોર્ટ ફોલિયો આપવાની ના પાડી દેવાય તેવી શકયતા છે. ભાજપે 'ગરજશે ગુજરાત'નામનું પ્રચાર કેમ્પેઈન શરૂ કરવાનું આયોજન કર્યું છે. આ કેમ્પેઈન એક અઠવાડિયાના ગાળામાં લોન્ચ થાય તેવી શકયતા છે. આગળની સ્લાઈડ્સમાં વાંચો ક્યા નેતાઓની ટિકિટ કપાઈ શકે છે.

11/11
ગાંધીનગરઃ ગુજરાતમાં હવે વિધાનસભાની ચૂંટણીને આડે 2-3 મહિના જ રહ્યા છે ત્યારે ભાજપ ટોચના નેતાઓમાં ટીકિટને લઈને વ્યાકુળતા વધી ગઈ છે. ભાજપના સૂત્રો દ્વારા મળેલી જાણકારી અનુસાર ખરાબ પરફોર્મ્ન્સ અને બદલાયેલા સંજોગોને ધ્યાનમાં રાખતા કેબિનેટ મંત્રીઓ સહિત કેટલાક ધારાસભ્યોની ટિકિટ કપાઈ શકે છે. જોકે પાર્ટીમાં આ મુદ્દાને બને ત્યાં સુધી ગુપ્ત રાખવામાં આવ્યો છે જેથી કોઈ ગણગણાટ ન થાય.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Surat Ragging Case: સુરત રેગિંગકાંડમાં મોટી કાર્યવાહી, HOD ડૉ સુમૈયા મુલ્લાને કરવામાં આવ્યા સસ્પેન્ડ

મિથેનોલની મિલાવટથી લઠ્ઠાકાંડ થયાનો ચોંકાવનારો ખુલાસો, નરેન્દ્રસિંહ યાદવ ઉર્ફે ‘ડોકટર’ નું કેમ ન થયું પોસ્ટમોર્ટમ?

ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ

Vijapur: ઘરમાં જ નકલી ચલણી નોટો છાપતો શખ્સ પકડાયો, HDFC બેંકના ડિપોઝિટ મશીનથી થયો સમગ્ર રેકેટનો ભાંડાફોડ

વિડિઓઝ

Bhavnagar Fake liquor scandal | ભાવનગરમાં ડુપ્લીકેટ દારૂમાં શિક્ષક હિતેશ પરમારનું શંકાસ્પદ મોત
Bhavnagar Fake Liquor Case: ભાવનગરમાં નકલી દારૂ બનાવવાનો ખેલ કેવી રીતે થયો શરૂ?
રાષ્ટ્રપતિ ટ્રમ્પની મોટી જાહેરાત, ઈરાનને મદદ કરનારા દેશોને ભોગવવા પડશે ગંભીર પરિણામ
Surat | સુરતમાં ફરી એકવાર દારૂબંધીના ઉડ્યા ધજાગરા, સરકારી શાળામાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
ભાવનગરમાં ઝેરીલા દારૂએ મચાવ્યો હાહાકાર, ડુપ્લીકેટ દારૂની ફોર્મ્યુલા આપનારા તબીબ સહિત પાંચના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ
ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા

Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો
Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો
મિથેનોલની મિલાવટથી લઠ્ઠાકાંડ થયાનો ચોંકાવનારો ખુલાસો, નરેન્દ્રસિંહ યાદવ ઉર્ફે ‘ડોકટર’ નું કેમ ન થયું પોસ્ટમોર્ટમ?
મિથેનોલની મિલાવટથી લઠ્ઠાકાંડ થયાનો ચોંકાવનારો ખુલાસો, નરેન્દ્રસિંહ યાદવ ઉર્ફે ‘ડોકટર’ નું કેમ ન થયું પોસ્ટમોર્ટમ?
Swift-Balenoને પછાડીને 4.99 લાખની આ કાર બની નંબર-1, જાણો વિગતો

8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?

હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર

સુરતમાં વિદ્યાના મંદિરમાં દારુ પાર્ટી, વર્ગખંડમાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ

Embed widget